જેટ, ઇન્ડિગો, સ્પાઇસને રૂ 54 કરોડની પેનલ્ટી

March 8, 2018 at 7:45 pm


કોમ્પિટિશન કમિશને ત્રણ એરલાઇનસ જેટ એરવેઝ, ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો) અને સ્પાઇસ જેટને કાર્ગો ટ્રાન્સપોર્ટમાં ફયુઅલ સરચાર્જના ફિક્સિ»ગ મુદ્દે ગેરવાજબી વેપારનીતિ અપનાવવા બદલ કુલ રૂા.પ4 કરોડનો દંડ ફટકાર્યો છે. સમાન ફરિયાદ બદલ ત્રણ વર્ષમાં બીજી વાર દેશ આપતાં કમિશને એરલાઇન્સને સ્પર્ધા વિરોધી નીતિઆે બંધ કરવા નિર્દેશ કર્યો છે. જેટ એરવેઝને રૂા.39.41 કરોડ, ઇન્ડિગોને રૂા.9.4પ કરોડ અને સ્પાઇસજેટને રૂા.પ.10 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્રણેય મુદ્દે તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી ન હતી.

કંપનીએ ફયુઅલ સરર્ચાની આેવર ચાજિ¯ગ કરતા હતા એમ પંચે 4ર પાનાનાં આેર્ડરમાં જણાવ્યું છે. ર010-11, ર011-1ર અને ર01ર-13માં કાર્ગોના વોલ્યુમ પર લાદેલા ફયુઅલ સરચાર્જમાંથી ટર્નઆેવરની સરેરાશના ત્રણ ટકા રકમની પેનલ્ટસ લાદવામાં આવી છે. અગાઉ ર01પમાં ત્રણેય એરલાઇન્સ પર લાદેલી પેનલ્ટી કરતાં આ વખતની પેનલ્ટી ઘણી આેછી છે.

Comments

comments

VOTING POLL