જેણે આખું ગામ ગાંડું કર્યું તે છોકરી પ્રિયા પ્રકાશ મેક-અપ વગર આવી દેખાય છે!

February 13, 2018 at 5:32 pm


વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર જોવા મળે છે. 18 વષ}ય પ્રિયાએ પોતાના એક્સપ્રેશનને કારણે સોિશ્યલ મીડિયાને ગાંડું કર્યું છે. જોકે, વીડિયોમાં દેખાતી પ્રિયા રીયલ લાઈફમાં પણ એવી જ નટખટ ને મસ્તી કરતી જોવા મળે છે.

એક રિપોર્ટ પ્રમાણે, આ વીડિયો િક્લપ અપકમિંગ મલયાલમ ફિલ્મ ‘ઉરુ અદાર લવ’ના સાેંગ પખફક્ષશસુફ ખફહફફિુફ ઙજ્ઞજ્ઞદશથનો છે. સાેંગમાં એક સીનમાં પ્રિયા સ્કૂલના છોકરાને આંખથી ઇશારા કરતી જોવા મળે છે. વીડિયોને વેલેન્ટાન ડેના પ્રતિક રુપે વાયરલ કરવામાં આવી રહ્યાે છે

.

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પ્રિયાની સુંદરતાના વખાણ થઇ રહ્યા છે. તે કેરલના ત્રિશુરની રહેવાસી છે. તેને ડાન્સ અને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે.

પ્રિયા પોતાની પ્રથમ ફિલ્મમાં જ સ્ટૂડન્ટના રોલમાં છે. જેમાં ટીનએજમાં પાંગરતા પ્રેમને બતાવવામાં આવ્યો છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ એિક્ટવ છે. તે સારી ડાન્સર છે અને બીકો ફસ્ર્ટ યરની સ્ટૂડન્ટ છે. આ વીડિયોને યુ-ટ્યુબ પર અત્યાર સુધીમાં 43 લાખ લોકો જોઇ ચૂક્યા છે.

Comments

comments

VOTING POLL