જેતપુર ગાદીસ્થાન સ્વામિનારાયણ મંદિર ખાતે આકર્ષક હિંડોળાદર્શન

September 7, 2018 at 1:27 pm


જેતપુર આવેલ વિશ્વ પ્રિસિદ્ધ સવામિનારાયણ મંદિરે જન્માષ્ટમીને લઈ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતો દરશને ઉમટીયા.. જન્માષ્ટમી ને લઈ મંદિરમાં વહેલી સવારથી મગળા આરતી, શુગાર આરતી સહિતના વિવિધ ધામિર્ક કાર્યક્રમો યોજયહતા અને રાત્રે 12 કલાકે કુષણ જન્મોતસવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

જેતપુર માં વિશ્વ પ્રિસિદ્ધ ગાદી સ્થાન ધરાવતું સવામિનારાયણ મંદિર આવેલું છે આજે જન્માષ્ટમી નીમીતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતો દરશને ઉમટીયાહતા સ્વામી નારાયણ મંદિરે વહેલી સવારથી મગળા આરતી, શુગાર આરતી હિંડોળા દર્શન સહિતના ધામિર્ક કાર્યક્રમો યોજાચાહતા હતા જયારે ભગવાનના જન્મ માટે ચાદી અને સોનાનુ પારણીયુ બનાવવામાં આવ્યુ છે અને રાત્રે 12 કલાકે જન્મોતસવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જન્માષ્ટમી પર્વ ને લઈ દેશભરમાથી ભકતો જેતપુર મંદિરે મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે મંદિર ના કોઠારી શ્રી નીલકંઠ ચરણ દાસ સ્વામી તરફથી ભકતો ને કોઈપણ પ્રકારની તકલીફો ન પડે તેમાટે પ્રસાદી થી લઈ તમામ પ્રકારની સગવડતાઆે ઉભી કરવામા આવી છે જયારે ભકતો પણ આજના દિવસે ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાન ના જન્મ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL