જ્યારે આપણું દુભાર્ગ્ય ચાલતું હોય ત્યારે ગુરૂએ આપેલા આશિવાર્દ જ કામ લાગેઃ દ્વારકેશલાલજી મહોદયશ્રી

November 29, 2018 at 2:24 pm


પુિષ્ટમાર્ગના ઈતિહાસમાં સૌપ્રથમવાર પોરબંદરના આંગણે આયોજીત અલૌકિક મહોત્સવ ”પુિષ્ટ ત્રિવેણી મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ મહોત્સવ પોરબંદરની ચોપાટીના આેશીયેનીક ગ્રાઉન્ડ પાસે ”પુિષ્ટ ત્રિવેણી ધામ” ખાતે યોજાયો હતો. જેમાં પુિષ્ટમાર્ગના ત્રણ યુવા વિદ્વાન આચાર્યો વૈષ્ણવાચાર્ય શ્રી વસંતકુમારજી મહારાજશ્રી, વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી તથા વૈષ્ણવાચાર્ય શ્રી જયવંભલાલજી મહોદયશ્રી દ્વારા પુિષ્ટ ભિક્તરસની દિવ્ય રસવષાર્ કરવામાં આવી રહી છે જેમાં શ્રીનાથજી ચરિત્ર, ગોપી ગીત તથા શ્રી વંભચરિત્ર સહિત વ્યાખ્યાનો પ્રસ્તુત થયા હતા. આ મહોત્સવનો આજે અંતિમ દિવસ છે ત્યારે કથાશ્રવણનો સૌને લાભ લેવા આયોજક જોગીયા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જયવંભલાલજી મહોદયશ્રી દ્વારા વંભ ગુણગાનનું રસપાન

વંભ અનુરાગી વૈષ્ણવોને ચતુથર્ દિવસે વંભ ગુણગાનનું રસપાન કરાવતા યુવા વૈષ્ણવાચાર્ય જયવંભલાલજીએ જણાવ્યું શ્રી વંભાચાર્ય મહાપ્રભુજી આ પુિષ્ટમાર્ગના આધાર છે. ભિક્ત માર્ગના સ્તંભ સમાન છે. શ્રી મહાપ્રભુજી દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત તત્પર રહે છે. એકદશ ઈન્દ્રીયો જ્યારે કૃષ્ણમય થઈ જાય ત્યારે સવાર્ત્મકભાવ થાય છે જેના હ્રદયમાં શ્રી વંભ બિરાજતા હોય તેનું કાળ પણ કાંઈ બગાડી શકતો નથી. ભગવત્ સેવા-ભગવદીયોનો સંગ એ જ આનંદ છે. ભિક્તભાર્ગમાં સેવા જ ફલરૂપ છે.

દ્વારકેશલાલજી મહોદયશ્રી દ્વારા ગોપીગીતનું રસપાન

ઉપિસ્થત હંારો વૈષ્ણવોના લાડીલા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી એ ગોપીગીતનું રસપાન કરાવતા આજના ચતુથર્ દિવસે ખૂબ જ સુંદર વાત કરી. આનંદ અને પ્રેમ છૂપાએ છૂપાતો નથી. આનંદ અને પ્રેમ પ્રગટ થઈ જ જાય છે. જે ક્ષણ સંયોગનો આનંદ છે તે ક્ષણે ગાન નથી. વિપ્રયોગ પણ એક પ્રકારનો સંયોગનો અનુભવ છે. ચાર પ્રકારે પ્રભુ સ્વરૂપાનંદનું દાન કરે છે. કૃપા દ્રિષ્ટ, પ્રભુના મુખારવિંદની યાચના, પ્રભુના શ્રીહસ્ત અને પ્રભુના ચરણાવીદથી સ્વરૂપાનંદનું દાન કરે છે.

સંસારની અનુકુળતા આપણને સુરક્ષા લાગે છે. જ્યારે ભક્તોને સંસારની અનુકુળતા ભય લાગે છે. જેને પ્રભુ સાથે પ્રેમ થઈ જાય છે, એને સંસારના સુખ ભયરૂપ લાગે છે. અન્ય કોઈ આપણને કંઈક આપે છે તે સંસારના સુખ વધારનારી હોય છે, જ્યારે વંભ કંઈ આપશે તે ભિક્ત વધારનારી હશે. દેખીતી રીતે લૌકિક લાગતી વસ્તુ પણ ભિક્ત વધારનારી અલૌકિક લાગે છે.

ભક્તોને ભય માત્ર એક જ વસ્તુનો હોય છે કે ”પ્રભુ અમે આપને ભૂલી ન જઈએ. પ્રભુની વિસ્મૃતિથી વધારે બીજો કોઈ ભય જ નથી. જ્યારે આપણું દુભાર્ગ્ય ચાલતું હોય ત્યારે ગુરૂએ આપેલા આશિવાર્દ જ કામ લાગતા હોય છે.” કલયુગમાં વંભની વાણી એ જ વેણુનાદ છે. આપણો ધર્મ અને કર્મ કેવલને કેવલ પ્રભુ સેવા જ છે.

વસંતકુમાર મહારાજશ્રી દ્વારા શ્રીનાથજી ચરિત્રામૃતનું રસપાન

શ્રીનાથજી ચરિત્રામૃતનું રસપાન કરાવતા વૈષ્ણવાચાર્ય શ્રી વસંતકુમાર મહારાજશ્રીએ આપશ્રીની અલૌકિક વાણીથી શ્રીજીના દર્શન કરાવતા કહ્યું કે, શ્રીજી બાવા ખુદ પોતે જ ભક્તોને પોતાના મંદિરને સિÙ કરવાની આજ્ઞા કરે છે. આ કલયુગમાં માંગવું એ પણ એક કલા છે. પ્રભુ પાસે શું માંગવું ં એ એક કળા છે. પ્રભુ જ્યારે પોતે કહે છે કે ”હું પોતે જ આખોએ આખો તારો છું” ત્યારે આજના કલયુગમાં મનુષ્યને માત્ર લૌકિક સુખની જ પ્રાપ્તીની આશા હોય છે ને તે પ્રભુ સન્મુખ માત્ર લૌકીક સુખની જ કામના કરતો હોય છે.

Comments

comments

VOTING POLL