ટીમ ઇન્ડિયાના ખેલાડી બોમ્બ ફટાકડા હોત તો રોહિત, વિરાટ કોહલીના નામ શું હોતં

November 7, 2018 at 2:33 pm


દિવાળી આવી ગઇ છે અને દરેક જણ તહેવારોની તૈયારીઆેમાં લાગી ગયા છે. દિવાળી આવે અને ફટાકડાને યાદ ન કરીએ તેવુ તો બને જ નહી. તો આજે આપણે કેટલાક પસંદગીના ખેલાડીઆેની તુલના તેમની ક્વોલિટીના આધાર પર ફટાકડા સાથે કરીશું. આ સરખામણી માત્ર આનંદ માટે જ છે. કુલદીપ યાદવ- ચકરી બોમ્બ – જેમ ચકરી બોમ્બ ફરી ફરીને ચિંગારી ફેલાવે છે તેમ જ કુલદીપ પણ બેટ્સમેનને ફેરવી ફેરવીને આઊટ કરે છે.
વિરાટ કોહલી – ફાયર સોટ્સ – જે રીતે ફાયર સોટ્સ પોતાના કામ અને ખૂબસૂરતી માટે લોકોમાં પ્રિય હોય છે તેમ જ વિરાટ પણ લોકોમાં પ્રિય છે.
રોહિત શમાર્- રોકેટ – રોહિત શમાર્નું કામ રોકેટ જેવુ જ છે તે એકવાર સેટ થઇ જાય છે તો તેમને Kચી Kચી સિક્સ મારતા કોઇ રોકી નથી શકતો.
શિખર ધવન- બુલેટ બોમ્બ – ધવન પણ જ્યારે પણ ફૂટે છે ત્યારે બુલેટની જેમ જ ફૂટે છે.
હાદિર્ક પંડéા- ચીની ફટાકડો – ચીની ફટાકડાની જેમ તે પણ ચાલે તો ચાંદ સુધી એટલે તે પણ ચાલી જાય તો મોટા મોટા ધડાકા કરી નાંખે છે.
એસએસ ધોની- 7 શોટ્સ – જે રીતે 7 શોટ્સ ફટાકડા એક એક કરીને આકાશમાં ફૂટે છે તેમ જ્યારે ધોની રમવાનું શરુ કરે છે ત્યારે બધાની આંખ તેની પર જ હોય છે.

Comments

comments

VOTING POLL