ટીવીની આ એક્ટ્રેસએ શ્રીદેવીને ખાસ રીતે આપી શ્રદ્ધાંજલિ ,જુઓ વિડિયો……

February 28, 2018 at 4:50 pm

શ્રીદેવીના મોતના સમાચાર સાંભળી બોલિવુડ જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ગમગીનીનુ વાતાવરણ જોવા મળ્યું છે. આ સાથે ટીવી એક્ટ્રેસ દિવ્યાંગ ત્રિપાઠીએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરી શ્રી દેવીને શ્રદ્ધાંજલિ આપી.દિવ્યાંગ ત્રિપાઠીએ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે ૮’ માં શ્રીદેવી સાથે ડાન્સ કરતી નજરે પડે છે.આ વીડિયો ત્યારે રેકોર્ડ કરવામાં આવ્યું જયારે શ્રીદેવી ‘મોમ’ પિક્ચરનું પ્રમોશન કરવા ત્યાં પહોંચી હતી.

In our memories forever… #NachBaliye8 #MomentsWithSridevi #Part3

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on

In our memories forever… #NachBaliye8 #MomentsWithSridevi #Part3

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on

Comments

comments

VOTING POLL