ટીવીની આ સુંદર અભિનેત્રી પર બોયફ્રેન્ડ મિત્રોની સામે કરતો ગંદુ કામ, કહાની સાંભળીને તમે રડી પડશો…..

January 30, 2019 at 8:24 pm


કલર્સ ના ટીવી શો ‘ઉતરન’ માં ઈચ્છાનો કિરદાર નિભાવિને દરેક ના ઘરોમાં પોતાની એક ઓળખ બનાવનારી લોકપ્રિય અભિનેત્રી ‘ટીના દત્તા’ હાલ પોતાના નવા હોરર શો ‘ડાયન’ ને લીધે ચર્ચામાં બની છે. આ શો ટીવી ની કવિન એકતા કપૂર ના પ્રોડક્શન હાઉસ બાલાજી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે અને ટીવી પર પ્રસારિત થઇ રહ્યું છે જેમાં ટીના દત્તા મુખ્ય ભૂમિકામાં નજરમાં આવી રહી છે.

ટીના એ આ વચ્ચે ઇન્ટરવ્યુ દરમિયાન વાતચીત કરતા પોતાના ભૂતકાળના રિલેશન પર ખુલાસો કર્યો હતો જેને દરેક કોઈને ચોંકાવીને રાખી દીધા હતા. ટીના એ ખુલાસો કરતા જણાવ્યું કે તેને 5 વર્ષથી ઘરેલુ અત્યાચારને સહન કરવું પડ્યું હતું. ટીના 5 વર્ષથી એક રિલેશનમાં રહી હતી જેને આખરે વર્ષ 2015માં તેમણે તેને છોડી દીધું હતું. ટીનાએ જણાવ્યું હતું કે તે ત્યારના સમયે એટલા માટે ચૂપ રહી હતી કેમ કે તે કોઇપણ સંજોગે પોતાના રિલેશન ને બચાવી રાખવા માંગતી હતી, જોકે તેને પછી એ સમજાયું કે આ સંબંધ લાંબો ટકી શકશે નહીં. તેઓ કોમન મિત્રો પણ હતા. બાદમાં લગ્ન થયા પછી પતિનો અનહદ માર સહન કરવો પડ્યો હતો…અનહદ કંટાળી આત્મવિશ્વાસ પણ ચાલ્યો ગયો હતો..પોતાના સંબંધને લઈને આમ તો ખુલાસો કરવા માંગતી ન હતી,પરંતુ હવે તેને લાગે છે કે બધુ જ બોલવાનો આ યોગ્ય સમય છે.

ટીના હવે લગ્ન કરીને સેટલ થાવા માગે છે. તેમણે કહ્યું કે,”હવે હું ફરીથી કોઈ અન્ય જોડે પ્રેમમાં પડવા માગતી નથી પણ સારા વ્યક્તિ સાથે લગ્ન કરીને સેટલ થાવા માગું છું

Comments

comments

VOTING POLL