ટીવી સ્ટાર અનિતાએ શેર કર્યો પતિ સાથેનો ખાસ video, જુઓ

October 25, 2018 at 4:27 pm


ટીવી શો નાગિનથી ઘરે ઘરમાં પ્રખ્યાત થયેલી અનીતા હસનંદાની હાલ તેના પતિ રોહિત શેટ્ટી સાથે સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશન માણી રહી છે. અનીતાએ આ વેકેશનનો એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વિડીયોમાં તે કાજોલ, શાહરુખના પ્રખ્યાત ગીત પર પતિ સાથે ઝુમતી જોવા મળે છે.

Comments

comments

VOTING POLL