ટી-20 મેચમાં ભારત-બાંગ્લાદેશની દોસ્તી

November 8, 2019 at 12:00 pm


રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલા ટી-20 મુકાબલામાં દર્શકોએ ટીમ ઈન્ડિયાની વાવાઝોડારૂપી બેટિંગને મન ભરીને માણી હતી તો મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભારત-બાંગ્લાદેશની દોસ્તીનો અદ્ભુત મેસેજ આપતાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત રોહિતે ફટકારેલી ફટાફટ ફિફટીથી પણ ક્રિકેટરસિકો ખુશખુશાલ થઈ ગયા હતા.

Comments

comments