ટેલિવિઝનના રીયાલીટી શો કેટલા અંશે રીયલ ?

November 8, 2019 at 10:48 am


ટેલીવિઝનમાં અનેક રીયાલીટી શો ચાલતા હોય છે. પરંતુ શું તમે જાણો છો આ રીયાલીટી શોમાં કેટલું રીયલ અને કેટલું ફેક હોય છે ? ત્યારે હાલમાં ટેરેન્સે રિયાલિટી શોના સ્પર્ધકોને લઈ ચોકાવનારું નિવેદન આપ્યું છે, જેમાં ટેરેન્સે કહ્યું હતું કે, શો જીતવા માટે સ્પર્ધકો પૈસા આપે છે. તેમજ વધુમાં તેને જણાવ્યું હતું, આ એક મોટી ગેમ છે. તમારે જીતવા માટે ઘણું બધું ઈન્વેસ્ટ કરવું પડે છે, કારણકે અહીંયા બધું જ વોટ પર આધાર રાખે છે. વોટિંગ અલગ-અલગ રીતે થાય છે. આથી જ સ્પર્ધકો આ દિશામાં ઘણો જ પ્રયાસ કરે છે. જોકે, તેને લાગે છે કે આ ગેમમાં માત્ર પ્રતિભાશાળી વ્યક્તિને જ સામે કંઈક મળે છે. અને આ રીતે ઘણા સ્પર્ધકો શો જીતવા માટે પૈસા આપતા હોય છે.

Comments

comments