ટેલીગ્રામ મેસેન્જર એપ પર સરકાર મૂકશે પ્રતિબંધ: સુરક્ષા એજન્સીઓની ચેતવણી

August 9, 2018 at 10:51 am


કેન્દ્ર સરકાર ટેલીગ્રામ મેસેન્જર એપ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહેલ છે. સુરક્ષા એજન્સીઓએ આ એપ્ની અવૈદ્ય ગતિવિધિઓમાં ઉપયોગ થવાનાં સંબંધમાં સરકારને સાવધ કયર્િ છે.
કડક ઇંક્રિપ્શનને લઇ આ મેસેન્જર પર થનારી વાતચીતને સુરક્ષા એજન્સીઓને ચોકીદારી કરવામાં મુશ્કેલી આવી રહી છે. આને જોતા રશિયા અને ઇરાન ટેલીગ્રામ એપ પર પ્રથમ પ્રતિબંધ લગાવી ચૂકેલ છે.
ટેલીગ્રામ નામની એપ લગભગ વોટ્સએપ્ની હરોળમાં જ છે કે જેને આધારે બે વ્યક્તિ મેસેજને આધારે વાતચીત કરી શકે છે. ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દેશનાં વિભિન્ન ભાગોમાં વોટ્સએપ્ની બે નોટીસો મોકલી દીધેલ છે કે જેનો જવાબ વોટ્સએપ પ્રશાસન તરફથી આપવામાં આવેલ છે.
ત્યાં બીજી બાજુ ફજીર્ મેસેજોની સાવધાનીને માટે સરકારની પૂરી સહાયતા કરવા માટે તૈયાર છે. આઇટી મંત્રાલયનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ટેલીગ્રામનાં મામલામાં પણ સરકાર પહેલા નોટિસ મોકલીને ચેતવણી દેવા ઇચ્છતી હતી. પરંતુ સુરક્ષા એજન્સીઓ તરફથી અવૈદ્ય ગતિવિધિઓ અને બે દેશોમાં આ એપ પર પ્રતિબંધ લગાવવાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL