ટેસ્ટ રેન્કીંગ : ભારત અને કોહલી પ્રથમ ક્રમાંક ઉપર

January 21, 2019 at 7:43 pm


આેસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ જીતથી ભારતીય ટીમ અને તેના કૅપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં ફરીથી પાેતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ભારતના હવે 116 પાેઈન્ટ છે અને તે વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ બનેલી છે. કેÃટન કોહલી બેટીંગની રેન્કીંગમાં 922 પાેઈન્ટ ધરાવે છે અને તે બીજા સ્થાન પર રહેલા ન્યૂઝીલેન્ડના કૅપ્ટન વિલિયમ્સન કરતા 25 પાેઈન્ટ આગળ છે. વિલિયમ્સનના 897 પાેઈન્ટ છે. આેસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનાર ચેતેશ્વર પૂજારા ત્રીજા સ્થાન પર રહ્યાાે છે. જ્યારે યુવા ખેલાડી ઋષભ પંત રેન્કીંગમાં 17માં સ્થાન છે. બાેલરોમાં રબાડા હજુ પણ યાદીમાં ટોપ ઉપર છે. જ્યારે ભારતીયોમાં રવિન્દ્ર જાડેજા, રવિચંદ્ર અશ્વિન ક્રમશઃ પાંચમાં અને નવમાં સ્થાને છે. બાેલરોમાં બુમરાહ 711 પાેઈન્ટ સાથે 15માં સ્થાને પહાેંચી ગયો છે. #ગ્લેન્ડને પાેતાના ત્રીજા સ્થાનને જાળવી રાખવા માટે વિન્ડિઝની સામે શરૂ થતી ત્રણ મેચોની શ્રેણી જીતવી પડશે. જ્યારે આેસ્ટ્રેલિયા અને શ્રીલંકાને પણ બે મેચોની શ્રેણીમાં મહત્વપૂર્ણ પાેઈન્ટ મેળવવા સારો દેખાવ કરવો પડશે. જો ઇંગ્લેન્ડ 3-0થી શ્રેણી જીતે છે તાે તેના 109 પાેઈન્ટ થશે અને તે ભારત અને આફ્રિકા બાદ ત્રીજા સ્થાને રહેશે. જ્યારે શ્રેણીમાં પરિણામ કઈ પણ રહેવાની સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝ આઠમાં સ્થાને રહેશે. આેસ્ટ્રેલિયા અને શ્રીલંકાની વચ્ચે શ્રેણીના પરિણામ કઈ પણ રહેવાની સ્થિતિમાં બંને ટીમો ક્રમશઃ પાંચમાં અને છઠ્ઠા સ્થાને રહેશે. આેસ્ટ્રેલિયાને 2-0થી જીત મેળવવાની સ્થિતિમાં ત્રણ પાેઈન્ટ મળશે અને અને તેના 104 પાેઈન્ટ થશે. જ્યારે શ્રીલંકાને બે પાેઈન્ટનું નુકસાન થશે અને તેના 89 પાેઈન્ટ થશે. શ્રીલંકા 2-0થી જીત મેળવ છે તાે તેના 95 પાેઈન્ટ થશે અને આેસ્ટ્રેલિયાથી બે પાેઈન્ટ પાછળ રહેશે. વિરાટ કોહલીના શાનદાર દેખાવના પરિણામ સ્વરૂપે અન્ય ખેલાડીઆે ખૂબ પાછળ છુટી રહ્યાા છે. કોહલી ટોપ સ્થાન પર અકબંધ રહ્યાાે છે. હાલમાં આેસ્ટ્રેલિયા સામે શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમની તાકાત અનેક ગણી વધી છે. પહેલા ટેસ્ટ શ્રેણી અને ત્યારબાદ વન ડે શ્રેણી આેસ્ટ્રેલિયન જમીન પર જીતીને કોહલીની ટીમે નવો ઈતિહાસ સજ્યોૅ હતાે. ભારતે દ્વિપક્ષીય વન ડે શ્રેણી આેસ્ટ્રેલિયામાં પ્રથમ વખત જીતી છે. જ્યારે ટેસ્ટ શ્રેણી 70 વર્ષના લાંબા ગાળા બાદ જીતી છે. 116 પાેઈન્ટ સાથે ભારતીય ક્રિકેટ ટીમ પાેતાની સ્થિતિ વધારે મજબૂત બનાવી શકી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 110 પાેઈન્ટ સાથે બીજા સ્થાને છે. બેટ્સમેનાેની યાદીમાં ઋષભ પંતે પણ શાનદાર આગેકૂચ કરી છે.
બાેલરોમાં જસપ્રિત બુમરા 711 પાેઈન્ટ સાથે 15માં સ્થાને છે. ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે હવે વન ડે અને ટ્વેન્ટી શ્રેણી શરૂ થઈ રહી છે. જે પૈકીની પ્રથમ મેચ 23મી જાન્યુઆરીના દિવસે નેયિપરમાં મેકલિનપાર્ક ખાતે રમાનાર છે. પાંચ વનડે મેચોની શ્રેણી અને ત્રણ ટ્વેન્ટી મેચો આ શ્રેણી દરમિયાન રમાશે.

Comments

comments

VOTING POLL