ડીસા પાસે કરૂણ અકસ્માતઃ પાંચને કાળ ભરખી ગયો

November 30, 2018 at 11:02 am


ડીસા મંડાર હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર ટિ²પલ અકસ્માત સજાર્યો હતો. જેમાં િસ્વãટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સજાર્તા વાહનોમાં આગ લાગી હતી. જેના લીધે ચાર લોકો જીવતા ભડથું થઇ ગયા છે. આ અકસ્માતમાં ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મંડારમાં પુત્રના લગ્નમાંથી અમીરગઢ પરિવાર પાછો ફરી રહ્યાે હતો, ત્યારે આ ગોઝારો અકસ્માત સજાર્યો. કારમાં સવાર પરિવારના ઘરે જ લગ્નપ્રસંગ હતો. વરરાજાના માતા-પિતા સહિત બીજા ત્રણ લોકોના મોત થયા છે. લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. મૃતક પરિવારમાં આવતી કાલે દીકરીના લગ્ન હતા.

ડીસા મંડાર હાઇવે પર કૂચાવાડા ટોલ પ્લાઝા પાસે આ ગોઝારો અકસ્માત સજાર્યો હતો. જેમાં બે ટ્રેલર અને િસ્વãટ કાર વચ્ચે આ અકસ્માત સજાર્તા વાહનોમાં આગ લાગતા ચાર લોકો જીવતા જીવ બળીને ખાઇ થઇ ગયા હતા. આગ લાગતા અને અકસ્માતના લીધે ચાર લોકોનાં મોત નીપજ્યા છે. આગ એટલી ભયાનક હતી કે આજુબાજુના લોકો પણ ત્યાં દોડીને આવી ગયા હતા અને તેમણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી અને તાત્કાલિક 108ને બોલાવી લીધી હતી.
આ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો, પોલીસની ટીમ અને ફાયરફાઇટરના જવાનો રાહત કામમાં જોડાઇ ગયા હતાં. હજી બીજા લોકો ગાડીમાં ફસાયાની આશંકા છે. જેના લીધે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

Comments

comments

VOTING POLL