ડુમરા – હાલાપરની ચોરીમાં બે શખ્સાેની ધરપકડ

September 4, 2018 at 8:31 pm


ચોરીનાે મુદ્દામાલ રિકવર કરવા તજવીજ

પશ્ચિમ કચ્છની બે ચોરીનાે પાેલીસે ભેદ ઉકેલીને આરોપીઆેની ધરપકડ કરી છે, બે ઈસમોની પુછપરછ હાથ ધરાઈ છે.

પૂર્વ બાતમીના આધારે અબડાસા તાલુકાના મોટા કરોડીયા ગામ નજીક રામજી મેઘજી કોલી, ચંદુ ઉમર કોલીને અટકાવીને, બાઈકની તલાસી લેતા કોથળામાંથી જુદી જુદી વસ્તુઆે મળી આવી હતી. બન્ને ઈસમોએ ડુમરા ગામે ગેરેજ તાેડીને સ્પેરપાર્ટસની ચોરી કરી હતી, પાેલીસે બે બાઈક કબ્જે કરાઈ છે, આ અગાઉ માંડવી તાલુકાના હાલાપરમાં જૈન પરિવારના ઘરમાં 1.ર0 લાખની ચોરી થવા પામી હતી. જેની પણ કબુલાત આપી છે.

Comments

comments

VOTING POLL