તંત્રી-સ્થાનેથી

 • default
  પ્રણવદાના દાવામાં તથ્ય કેટલું ?

  તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ એવો દાવો કર્યો હતો કે, દેશની ઈકોનોમી જો 5 ટિ²લિયન ડોલર સુધી પહાેંચવાની હોય તો તેના મૂળિયાં કાેંગ્રેસની સરકારે નાખ્યા હતા તે ભૂલવું ન જોઈએ.પ્રણવ મુખરજીના આ દાવાની યથાર્તતા કેટલી તે અંગે ચર્ચા શરુ થઇ છે. એ વાત સાચી છે કે, યુપીએ સરકારે સત્તા ઉપર એક દાયકો પૂરો કર્યો હતો … Read More

 • default
  મોદી સરની કડકાઈ…..

  હાલમાં લોકસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને અનેક મહત્વના ખરડાઆે ઉપર ચર્ચા પણ થઇ રહી છે. કેટલાક ખરડાઆે એવા છે કે જે પસાર થવા પણ જરુરી છે. આવા સંજોગોમાં ગૃહમાં હાજર રહેવાને બદલે જુદા જુદા વિસ્તારોમાં ફર્યે રાખતા પોતાના જ પ્રધાનો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ થયા છે અને તમને ગૃહમાં હાજર રહેવા તાકીદ … Continue reading < Read More

 • default
  ચંદ્રયાનઃ એક ડહાપણભર્યું પગલું

  ચંદ્રયાન-2 છોડવાનું મુલતવી રાખવાના ઈસરોના નિર્ણયને વૈજ્ઞાનિકોએ તો આવકાર્યો જ છે દેશની જનતા પણ આ મુદ્દે ઈસરોની પડખે રહી છે. મૂન મિશન પર જનાર ચંદ્રયાન-2ના છોડવાની 56 મિનિટ પહેલા ટેિક્નકલ ખામી ધ્યાનમાં આવતા ઈસરો દ્વારા લોિન્ચંગ અટકાવી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ યાનને બાહુબલી નામ અપાયું છે. અનેક વૈજ્ઞાનિકોએ ઘણી મહેનત કરી છે. સંપૂર્ણ રિહર્સલ … Read More

 • default
  ગરીબી ખરેખર હટી છે ખરી ?

  તાજેતરમાં આપણે રાજી થઇ જાય એવા સમાચારો આવ્યા છે..સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલ મુજબ 2006થી 2016 વચ્ચે ભારતમાં ગરીબી ઘટી છે. આ આંકડાઆે મુજબ દેશમાં 27 કરોડ લોકો ગરીબીની વ્યાખ્યામાંથી બહાર થઇ ગયા છે. એટલું જ નહી ગરીબી નાબુદી માટે શ્રેષ્ઠ કાર્ય કરનારા દેશોની યાદીમાં ભારત ટોચના સ્થાને રહ્યું છે. રાંધવા માટેના ઇંધણ, સ્વચ્છતા અને પોષણ-ક્ષમતા … Read More

 • default
  ચોમાસાને રોકતા વિલનની એક્ઝીટ

  ચોમાસાની ચાતક નજરે રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, ચોમાસાના ટાઈમટેબલને વેરવિખેર કરી નાખતા વિલન એવા અલ નિનો હવે ખતમ થવામાં છે અને આ અસર ખતમ થતાની સાથે જ સારો વરસાદ પડશે. . પૂર્વ અને કેન્દ્રીય વિષુવતય પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં અનિયમિતતાને કારણે પેદા થયેલી અસરને અલ નિનો કહેવાય … Read More

 • default
  કાળું નાણુંઃ મામાનું ઘર કેટલે…

  2014ની લોકસભાની ચૂંટણી સમયથી ગાજી રહેલો કાળા નાણાંનો મુદ્દાે હજુ 2019માં પણ ચર્ચામાં છે. સ્વિઝ બેન્કના ખાતાધારકોના નામ હવે વાસ્તવમાં મળવાના શરુ થશે તેવી આશા ઉભી થઇ છે પણ લાખ રુપિયાનો સવાલ એ છે કે, આ નામ સરકાર જાહેર કરશે કે પછી લાજ કાઢશે..એવું જાહેર થયું છે કે, ભારતીય સત્તાવાળાઆેને સ્વિઝ બેન્કમાંનાં ભારતીયોનાં ખાતાંની વિગત … Read More

 • default
  કાશ્મીરમાં આતંકની કમર તૂટી

  પુલવામાંની આતંકી ઘટના પછી ભારતે કરેલી સજીર્કલ સ્ટ્રાઇકને લીધે આતંકવાદીઆેની કમર તૂટી ગઈ છે અને લોહિયાળ ઘટનાઆે પણ આેછી થઇ ગઈ છે. જે ભારત માટે ઘણી સારી બાબત ગણવામાં આવે છે. સરકારે પણ તાજેતરમાં લોકસભામાં દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ સરહદપારથી ઘૂસણખોરીમાં – 43 ટકાનો ઘટાડો જોવાયો … Read More

 • default
  માેંઘવારીએ મોઢું ફાડ્યું

  નાણામંત્રી નિર્મલા સીતારામને આપેલું બજેટ દેશના મધ્યમ વર્ગને ફળ્યું નથી અને માેંઘવારીએ મોઢું ફાડ્યું છે.સરકારે પેટ્રાેલ-ડીઝલ ઉપર ડ્યૂટી લાદી દીધા પછી ભાવ ભડકે બળી રહ્યા છે અને જીવન જરુરી ચીજવસ્તુના ભાવ પણ વધવા લાગ્યા છે. આમ તો આ બજેટ મધ્યમ વર્ગ માટે નિરાશાજનક સાબિત થયું છે કારણ કે, બધાને આવકવેરાની મુિક્ત મર્યાદા વધશે તેવી આશા … Read More

 • default
  આમાં કાયદો-વ્યવસ્થા ક્યાંથી જળવાય…

  જેમ ન્યાય તંત્રમાં જજની અનેક જગ્યા ખાલી હોવાથી કેસનો ભરાવો થઇ ગયો છે તેવી જ રીતે દેશના પોલીસ તંત્રમાં પણ ખાલી જગ્યાઆે ઘણી છે અને તેને કારણે કાયદો અને વ્યવસ્થાની પૂરતી જાળવણી કેવી રીતે કરવી તેવો સવાલ ઉપસ્થિત થયો છે. પ્રાપ્ય આંકડાઆે જોઈએ તો આજની તારીખે દેશમાં પોલીસતંત્રમાં 5.43 લાખ જગ્યાઆે ખાલી છે. સરકારી આંકડા … Read More

 • default
  પાકિસ્તાનની પછેડી દબાઈ

  માત્ર ભારત જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયની ભીસ વધવાથી હવે ઈમરાનખાનની સરકારે આતંકવાદીઆેને અંકુશમાં લેવાની પહેલ કરી છે કાં એવો દેખાડો કર્યો છે. પાકિસ્તાને મુંબઈના 26/11ના હુમલાના મુખ્ય આરોપી કુખ્યાત હાફીઝ સઈદ સામે પગલાં ભરવાની શરુઆત કર્યાની જાહેરાત કરી છે એટલું જ નહી હાફીઝ અને એના ડઝનેક સાથી સામે આતંકવાદીઆેને આર્થિક મદદ કરવાનો અને મની … Read More

Most Viewed News
VOTING POLL