તંત્રી-સ્થાનેથી

 • default
  રાજકારણીઆેની ‘ફિલ્મ’ ચર્ચામાં

  પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં કાર્યાલય પર લખવામાં આવેલી બૂક ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પર બનેલી ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે. ટ્રેલરમાં અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં રોલમાં નજર આવે છે. આ ફિલ્મમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પણ બતાવવામાં આવ્યા છે. ફિલ્મનાં ટ્રેલર બાદ આ ફિલ્મ પર યૂથ કાેંગ્રેસે આપિત્ત … Read More

 • default
  ત્રણ તલાકઃ રાજ્યસભામાં સરકારની પરીક્ષા

  મુિસ્લમ સમાજમાં ટિ²પલ તલાક પદ્ધતિ પર પ્રતિબંધ મૂકતો ખરડો લોકસભામાં પાસ કરીને ભાજપે એક મોટી સિધ્ધિ મેળવી છે પણ હવે આ ખરડો રાજ્યસભામાં પસાર કરાવવો તેના માટે પડકારરુપ બની રહેશે.રાજ્યસભામાં એન.ડી.એ.પાસે બહુમતી નથી અને આવા સંજોગોમાં આ કાર્ય કઠિન બની રહેશે. મુિસ્લમ સમાજમાં ટિ²પલ તલાક દ્વારા પત્નીઆેને છૂટાછેડા આપી દેવાની પદ્ધતિની વિરુદ્ધના ખરડા પર પ્રતિબંધ … Read More

 • default
  ફરી આતંકના આેછાયા

  દેશની સુરક્ષા એજન્સીઆે ગમે એટલા દાવા કરે પણ દેશમાં ત્રાસવાદી સંગઠનોનો પ્રવૃિત્ત ચાલી રહી છે તેનો ઇન્કાર થઇ શકે તેમ નથી. નેશનલ ઈન્વેસ્ટિગેટવ એજન્સીએ ઉત્તર પ્રદેશ અને નવી દિલ્હીથી. ઈસ્લામિક સ્ટેટ આેફ ઈરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ) પ્રેરિત એક નવા મોડéુલને ખુંું પાડéું છે. આ મોડéુલનાં ઈરાદા નવી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વિસ્ફોટ કરવાના હતા … Read More

 • default
  હડતાલનું પરિણામ શૂન્ય

  વિજયા બેંક અને દેના બેંકના બેંક આેફ બરોડામાં મર્જર કરવાના સરકારના વિર્ણયના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઆેના યુનિયને ફરી એક વખત હડતાલ પાડીને વિરોધ વ્યક્ત કરી દીધો છે પણ આ પ્રકારની હડતાળથી મર્જરના નિર્ણયમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. ઉલ્ટાનું ગ્રાહકોને પરેશાની થાય છે અને અબજો રુપિયાના આર્થિક વ્યવહાર ખોરવાય જાય છે એ લટકામાં. … Read More

 • default
  સેનાને ‘સજ્જ’ કરવી જરૂરી

  પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સ્નાઈપર હુમલામાં ભારતીય સેનાના બે જેસીઆે શહીદ થયા બાદ ભારતીય સૈનાએ પાકિસ્તાનને ફરી એક વખત આકરી ચેતવણી આપી છે. સરહદ પર સ્નાઈપર ગોઠવી ભારતીય જવાનોને નિશાન બનાવવાની ઘટના બાદ સેના તરફથી આ આક્રમક પ્રતિqક્રયા સામે આવી છે. સેનાએ આ ઘટનાને જવાનોનું મનોબળ ઘટાડવા માટે માથા કાપવા જેવા કૃત્ય સાથે સરખાવી છે … Read More

 • default
  કાેંગ્રેસના લોન માફીના દાવ સામે ભાજપનો જીએસટીનો પેંતરો

  લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દેશના બે મુખ્ય હરિફ પક્ષો ભાજપ અને કાેંગ્રેસ સામસામે દાવ રમી રહ્યા છે. પોતાની બાજી સુધારવા માટે કાેંગ્રેસે લોન માફીનો દાવ રમી લીધો છે અને તેની સામે ભાજપે જીએસટીનો પેંતરો કરીને આ ખેલ ચાલુ રાખ્યો છે. લોકશાહીમાં ચૂંટણી પરિણામો કે પરાજય જ રાજકીય નેતાની આંખ ખોલી શકે છે. રાજકારણીના … Read More

 • default
  આવા ગતકડાં શા માટે ?

  કોમ્પ્યુટરની તપાસ માટે 10 સંસ્થાને પરવાનગી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ શરુ થઇ ગયો છે અને વિરોધપક્ષ આ નિર્ણયને કટોકટી લાદવા સમાન ગણાવી રહ્યા છે. ભલે સરકારે સ્પષ્ટતા કરી હોય કે, આ મામલામાં સામાન્ય નાગરિકને કાંઈ લાગે વળગતું નથી પણ વિરોધપક્ષને વધુ એક મુદ્દાે જરુર હાથમાં આવી ગયો છે. ભાજપના નેજા હેઠળની સરકારે ઈન્ટેલિજન્સ બ્યૂરો, … Read More

 • default
  સ્ટાર્ટ અપમાં રૂપાણી સરકારનો ‘જય હો’

  ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારી ચાલી રહી છે અને આ તૈયારીને બળ મળે તેવા સમાચારો આવ્યા છે. એક અહેવાલમાં ઊભરતા સાહસિકોને સ્ટાર્ટ-અપ વિકસાવવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાને મામલે ગુજરાત દેશનાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. સ્ટાર્ટ-અપની પોલિસી, ઊભરતા હબ, નવીનીકરણ, નવીનીકરણને પ્રાેત્સાહન, નેતૃÒવની પ્રાિપ્ત અને સંદેશવ્યવહાર સહિતની સગવડ પૂરી પાડવાની બાબત Read More

 • default
  ગરીબ દેશના સમૃધ્ધ પક્ષો

  પ્રજાની સેવા કરવાના નામે જાહેર જીવનમાં આવતા લોકો થોડા સમયમાં જ ધનિક થઇ જાય છે તે બધા જાણે છે.રાજકીય પક્ષો પણ નાણાં ભેગા કરવામાં કોઈનાથી પાછળ નથી તે હમણાં જાહેર થયેલા આંકડાઆે ઉપરથી ચોક્કસ કહી શકાય.ભાજપ અને કાેંગ્રેસ તેનું ઈલેક્શન ફંડ મોટા મોટા ઉદ્યાેગ ગૃહો પાસેથી મેળવે છે અને પછી તેમને પાછળ બારણેથી મસમોટા લાભ … Read More

 • default
  કમલનાથના નિર્ણયથી પ્રાંતવાદ ભડકશે ?

  મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદ સંભાળતાની સાતે જ કમલનાથનાં નિવેદન પર વિવાદ પેદા થઇ ગયો છે. કમલનાથે આરોપ લગાવ્યો કે મધ્યપ્રદેશની મોટા ભાગની નોકરીઆે ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકો લઇ જાય છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશની 70 ટકા નોકરીઆે અહીનાં લોકોને મળવી જોઇએ. તેમણે આ નિવેદન સાથે જ સવાલ પેદા થઇ ગયો છે કે શું કાેંગ્રેસી કમલનાથ મહારાષ્ટ્રમાં સક્રીય … Read More

Most Viewed News
VOTING POLL