તંત્રી-સ્થાનેથી

 • default
  રામમંદિર મામલે સંઘનું આક્રમક વલણ

  રામમંદિરના નિમાર્ણને લઈને આર.એસ.એસ.નું વલણ હવે આક્રમક દેખાઈ રહ્યું છે. વિશ્વ હિન્દૂ પરિષદ અને શિવસેનાએ તો આ મુદ્દે સરકારને અલ્ટીમેટમ આપી જ દીધું છે અને કહેવાય છે કે, સંઘે પણ સરકારને આ મુદ્દે સમય મર્યાદા બાંધી આપી છે. ભલે હાલમાં આ મામલો કોર્ટને આધિન હોય પણ સરકાર ઉપર ચારે તરફથી દબાણ વધી રહ્યું હોય સરકાર … Read More

 • default
  ઘુસણખોરીના નાપાક ઈરાદા

  શિયાળાની ઋતુનો લાભ લઇ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી વધવાની શક્યતા આપણું ગુપ્તચર તંત્ર વ્યક્ત કરી રહ્યું છે. જો કે, આ વાત નવી નથી, સરહદની પેલે પાર ટાંપીને બેઠેલાં આતંકવાદીઆે ભારતમાં નાપાક ઈરાદાઆેથી જ આવે છે અને પોતાના માનસૂબાને અંજામ આપે છે. અત્યારે એવા અહેવાલ આવ્યા છે કે, 160 આતંકવાદી પાકમાંથી ઘૂસણખોરી કરવાની તૈયારીમાં બેઠા છે. જમ્મુઃ … Read More

 • default
  આ પ્રદૂષણનો અંત ક્યારેં ?

  દેશની રાજધાની દિલ્હી જ નહિ પણ દેશના અનેક શહેરોમાં પ્રદૂષણે ભરડો લીધો છે. હવામાં ફેલાયેલા પ્રદૂષણે વાતાવરણને ઝેરી બનાવી દીધું છે અને લાખો લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે. દિલ્હીની સ્થિતિ તો એટલી બધી વણસી ગઈ છે કે, લોકોને શ્વાસ લેવાનું પણ જોખમી બનતું જાય છે. ટૂંકમાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી બીમાર છે અને તેને … Read More

 • default
  શેરબજાર માટે નવું વર્ષ એટલે આશા અને નિરાશા

  આવતીકાલે દિવાળીનું પર્વ છે અને નવું વર્ષ સૌને નવી આશા અને અરમાનો સાથે ફળે તેવી શુભકામનાઆે વ્યક્ત થઇ રહી છે ત્યારે શેરબજારમાં શું થશે તેવી અટકળો પણ દોડાવવામાં આવી રહી છે.આવતીકાલે મુહંર્તના સોદા માટે સાંજે ખાસ સેસન યોજવાનું છે. વિક્રમ સંવત 2074ના વર્ષનો ઉતરાર્ધ શેરબજાર માટે ઘણો નિરાશાજનક રહ્યાે છે અને આવતું નવું વર્ષ કેવું … Read More

 • default
  આ ઝગડાનો અંત ક્યારે ?

  વિલફુલ ડિફોલ્ટરના નામ જાહેર કેમ નથી કર્યા તેવું જણાવી રિઝર્વ બેન્કના ગવર્નરને નોટિસ આપવામાં આવ્યાના સમાચારો ફરી એક વખત સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચેકો કોલ્ડ વોર તરફ સૌનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રીઝર્વ બેંક આેફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે ખાઈ વધી છે, તેવા સમાચાર ચમકી રહ્યા છે. ગમે ત્યારે આરબીઆઈ ગવર્નર ઊર્જિત … Read More

 • default
  રામમંદિર માટે વટહુકમ લાવવો અઘરો

  અયોધ્યામાં રામ મંદિર અંગે ચાલી રહેલા કાનૂની વિવાદ અંતર્ગત હજુ ફેંસલો આવવાનો બાકી છે પણ જુદા જુદા સંગઠનો અત્યારે આ મુદ્દાે ગરમ રાખી રહ્યા છે. અને સામસામી નિવેદનબાજી ચાલી રહી છે. હવે એવી જોરશોરથી માગ થઇ રહી છે કે અયોધ્યામાં રામમંદિર નિમાર્ણના મુદ્દે મોદી સરકારે વટહુકમ લાવવો જોઇએ તો બીજી તરફ ભાજપના સાંસદ રામમંદિર મુદ્દે … Read More

 • default
  આર્થિક સુધારા ફળ્યાં

  ભારતનું અર્થતંત્ર સતત સુધારા તરફ ગતિ કરે છે તેવું હવે વિશ્વ બેંકે પણ સ્વીકાર્યું છે. વિશ્વ બેન્કના અહેવાલ મુજબ ભારતમાં સતત બીજા વર્ષે પણ વ્યાપાર કરવાનું વધુ સરળ બન્યું છે અને દેશમાં નાદારી ધારા, કરવેરા અને અન્ય આર્થિક ક્ષેત્રે કરાયેલા સુધારાને પગલે તેનો ઇઝ આૅફ ડુઇંગ બિઝનેસના વૈશ્વિક ક્રમાંક 23 સ્થાન આગળ વધીને 77 થયો … Read More

 • default
  સ્ટેચ્યુ આેફ યુનિટીઃ દ્રઢ ઇચ્છાશિક્તનું પરિણામ

  અખંડિતતાના શિલ્પી સરદારના વૈિશ્વક સ્ટેચ્યૂનું લોકાર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇતિહાસ રચી દીધો છે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશયોિક્ત નહિ કહેવાય.સ્ટેચ્યુ આેફ યુનિટીનું નિમાર્ણ કરીને ગુજરાતે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. દ્રઢ સંકલ્પ, સ્પષ્ટ નીતિ અને નિયતથી ગુજરાતે આ કરી બતાવ્યું છે. આઝાદી બાદ અખંડ ભારતને એકતાના સૂત્રથી બાંધનારા લોહપુરુષ સરદાર … Read More

 • default
  શેરમાં મંદી અને સોનામાં તેજી

  બજારમાં બેવડી ચાલ જોવા મળી રહી છે. એક તરફ શેર બજારમાં ભયાનક મંદી છવાયેલી છે તો બીજી તરફ સોનું સળગી રહ્યું છે. હાલ શેરબજાર દરરોજ ઘટી રહ્યું છે, તો સોનુંચાંદી રોજ વધી રહ્યા છે. તેના કારણો અનેક છે. પણ શેરબજાર અને સોનાચાંદી એ બન્ને એકબીજાથી વિરુÙ દિશામાં ચાલતા હોય છે. શેરબજારમાં કમાવાનું કઈ રહ્યું નહી … Read More

 • default
  ફટાકડા ઉપર નિયંત્રણો સામે ગણગણાટ

  પ્રદુષણ અને આરોગ્ય જેવા કારણોસર દિવાળીના દિવસે ફટાકડા ફોડવા ઉપર નિયંત્રણો લાદીને સુપ્રીમ કોર્ટે દેશભરમાં ચર્ચાને જન્મ આપ્યો છે. અદાલતની બેન્ચે મર્યાદા કરતાં વધુ ધુમાડો અને અવાજ કરતા ફટાકડાનું િફ્લપકાર્ટ અને એમેઝોન જેવી ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર વેચાણ કરતા રોકવાનો પણ હુકમ કરાયો હતો. બધા જાણે છે કે, આૈદ્યાેગિકરણને કારણે દેશમાં હવાનું પ્રદુષણ જોખમી માત્ર ઉપર … Read More

Most Viewed News
VOTING POLL