તંત્રી-સ્થાનેથી

 • default
  રાજકારણમાં પરિવારવાદ

  દરેક રાજકીય પક્ષો ટિકિટની વહેંચણી વખતે પોતે પરિવારવાદમાં નથી માનતા તેવી મોટી મોટી વાતો કરે છે પણ આ જ પક્ષના નેતાઓ પરિવારને અળગો કરી શકતા નથી તે આ વખતની ચૂંટણીમાં પણ સાબિત થઇ ગયું છે. અવરીથીંગ ઈઝ ફેર ઈન લવ અન્ડ વોર કહેવતમાં નવો ઉમેરો થયો છે. રાજકારણમાં સગા–સ્વજન જેવું કાંઈ નથી હોતું, હાલના રાજકારણમાં … Read More

 • default
  કલમ ૩૭૦હટાવવાનો વિરોધ કેમ?

  જમ્મુ–કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ન હટાવવા મામલે ભાજપ સિવાય પીડીપી, નેશનલ કોન્ફરન્સ, અલગતાવાદીઓ અને ભાજપ સરકારના ભૂતપૂર્વ પ્રધાન તથા પીપલ્સ કોન્ફરન્સના નેતા સાદ લોન સહિત બધા એકમત છે. કલમ ૩૭૦ આ કલમ હટાવવાનો ભાજપ સિવાયના પક્ષો વિરોધ કેમ કરી રહ્યા છે તે વાત સમજવા જેવી છે. મહેબુબા મુતી જેવા નેતાઓ તો આડકતરી રીતે પોતે પાકિસ્તાનમાં ભળી … Read More

 • દક્ષિણ રાહુલને ફળશે ?

  રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત કેરળની લોકસભાની બેઠલ વાયનાડમાંથી આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. દક્ષિણના ત્રણ રાજ્યોમાંથી કોઈ એકમાં ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પ્રમુખને કહેવાયું હતું. કણર્ટિક, કેરળ અથવા તામિલનાડુમાંથી તેમણે ચૂંટણી લડવી જોઈએ, જેથી કોંગ્રેસને દક્ષિણ ભારતના રાજ્યોમાં ફાયદો થાય;. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પસંદ કરી છે અને તેના દ્વારા &helli Read More

 • default
  નાસા: અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે

  એક તરફ ભારત તેની અંતરિક્ષમાં મળેલી સફળતા બદલ ગૌરવ અનુભવી રહ્યું છે ત્યારે નાસા જેવી સ્પેસ એજન્સી વાંધા વચકા કાઢી રહી છે જે યોગ્ય નથી. અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ભારતના એન્ટી મિસાઇલ સેટેલાઇટ પરીક્ષણ મિશન શકિત પર ઉગ્ર પ્રતિક્રિયા આપતાં ચિંતા વ્યકત કરી છે કે ભારતના મિશન શકિત પરીક્ષણથી અંતરિક્ષમાં કચરો અને કાટમાળ જબરદસ્ત વધી … Read More

 • default
  હમ દો… હમારી એક…

  Read More

 • default
  અયોધ્યા મુદ્દે સમાધાનની આશા

  અયોધ્યાનો વિવાદ સમાધાનથી ઉકેલવા સુપ્રીમ કોર્ટે નીમેલા મધ્યસ્થીઆેએ સુનાવણી શરુ કરી દીધી છે ત્યારે એવી આશા રાખી શકાય કે આ વખતે કોઈક ઉકેલ જરુર આવશે. આ મામલો શાંતિપૂર્વક અને સમાધાનથી ઉકેલાય તે દેશ અને દેશવાસીઆેના હિતમાં છે. અત્યારે તો એવું લાગે છે કે થોડા ઘણા વાંધા છતાં તમામ પક્ષકારો સમાધાનથી ઉકેલ માટે સંમત થઇ જશે. … Read More

 • default
  આચારસંહિતાનો યોગ્ય અમલ થશે ?

  લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ ગણાતી ચૂંટણી આાચારસંહિતા અમલમાં આવી ગઈ છેઃ આ વખતે ચૂંટણી પંચ આ આચાર સહિતના અમલ માટે વધુ ગંભીર છે એટલે રાજકીય પક્ષોએ સાવચેતી રાખવી પડશે તેમાં બે મત નથી. ખાસ કરીને રાજકીય પક્ષોએ હવે ચૂંટણી પહેલાં એમના રાજકીય પ્રચારનું નિયમન કરવું પડશે.મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ચૂંટણી કાર્યક્રમની … Read More

 • default
  દેશ કરશે ‘મન કી બાત’

  વિશ્વના સૌથી મોટા લોકતંત્ર એવા ભારતમાં દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા (સામાન્ય ચૂંટણી)નું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. બરાબર એક મહિના પછી દેશમાં નવી સરકાર બનાવવા માટેનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. 543 સીટ ધરાવતી સંસદમાં ‘માનનીયો’ની પસંદગી માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીનો પ્રથમ તબક્કાે 11 એપ્રિલે યોજાશે. આ પછી 18, 23, 29 એપ્રિલ … Read More

 • default
  એરસ્ટ્રાઇકના પુરાવા માંગવાની ગંદી રમત

  ભારતીય સેનાએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં એર સ્ટ્રાઇક કરીને આતંકીઆેનો ખાત્મો બોલાવી દીધો છે અને ભારતે આ પગલાંથી વિશ્વને અને ખાસ કરીને પાકિસ્તાનને પોતાની તાકાતનો પરચો આપી દીધો છે. આ પગલાંથી સેનાનું મનોબળ પણ ઉંચુ ગયું છે પણ આપણા નઠારા રાજકારણીઆે આ મનોબળને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે. આ એરસ્ટ્રાઇકમાં કેટલા આતંકવાદીઆે માર્યા ગયા તે બાબતને … Read More

 • default
  ભારતની કુટનીતિનો વિજય

  પુલવામાના હુમલા પછી ભારતે દશાર્વેલા આક્રમકઃ વલણને કારણે આજે વિશ્વ આખું ભારતની પડખે ઉભું છે અને જુદા જુદા મુદ્દે ભારતની કુટનીતિનો વિજય થયો છે તેમ ચોક્કસ કહી શકાય.અમેરિકા, ફ્રાન્સ, રશિયા, બ્રિટન સહિતના દેશોએ ભારતને ખુંું સમર્થન આપ્યું છે.આ સિવાય ભારત-પાકિસ્તાન વચ્ચે યુÙ જેવી સ્થિતિમાં મુિસ્લમ દેશોના સંગઠન આેઆઇસીમાં ભારતના વિદેશ પ્રધાનને ખાસ અતિથિ તરીકે આમંત્રણ … Read More

Most Viewed News
VOTING POLL