તંત્રી-સ્થાનેથી

 • default
  પાકિસ્તાન સામે ‘કડક’ થયા વગર છૂટકો નથી

  ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરની હાલત દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. હવે આવા સીઝફાયરના કરાર બંધ કરી દેવા જોઈએ. કાશ્મીર મુદ્દે હવે કળથી નહી પરંતુ બળથી કામ લેવાનો સમય આવી ગયો છે. મુસલમાનો પવિત્ર ગણાતા રમઝાન માસમાં સીઝફાયરની જાહેરાત બાદ પણ કાશ્મીર આતંકવાદ ચાલુ રહ્યાે હતો. ભારતીય સૈન્ય, જમ્મુ-કાશ્મીર પોલીસના વાહનોના કાફલા … Read More

 • default
  હવે ટ્રેન મોડી ન પડે તો સારું

  ટ્રેન આવવા અને ઉપડવામાં અવાર-નવાર થતાં વિલંબની સમસ્યા ઉકેલવા માટે રેલવેએ એક અનોખો નિર્ણય લીધો છે. જે સામાન્ય લોકો માટે રાહતરુપ બની શકે છે. તેનું કહેવું છે કે જો ટ્રેનોના સંચાલનમાં વિલંબ થાય છે તો તેની સાથે સંકળાયેલા અધિકારીઆેના પ્રમોશન પર તેની અસર પડશે આમ તો ભારતમાં ટ્રેનો મોડી પડે એ કોઇ બહુ નવાઇની વાત … Read More

 • default
  ભાજપની પાછીપાની

  ગૃહમંત્રી રાજનાથસિંઘે ભલે કહ્યું કે લાંબી છલાંગ લગાવવા માટે બે ડગલા પાછળ હટવું જરૂરી છે પરંતુ અત્યારની રાજકીય પરિસ્થિતિમાં આ વાત તાકિર્ક લાગતી નથી. લોકસભાની ચાર અને વિધાનસભાની 10 સીટ પર યોજાયેલી પેટાચૂંટણીઆે ભાજપ માટે માઠા અને સાથી પક્ષોને આ કુલ 14 બેઠકો પૈકી માત્ર ત્રણ જ બેઠક મળી છે, જયારે વિપક્ષોએ સંગઠિત બનીને ચૂંટણી … Read More

 • default
  મુદ્રા લોન ગળાનો ગાળીયો બની

  મોદી સરકારે શરૂ કરેલી મુદ્રા લોન યોજના સરકાર માટે જ ગળાનો ગાળીયો બની હોય તેવું લાગે છે. સરકારે દેશમાં 12 કરોડ લાભાર્થીને મુદ્રા યોજના હેઠળ રુપિયા છ લાખ કરોડનું કરજ અપાયું હતું.નરેન્દ્ર મોદી ભલે પ્રશંસા કરતાં હોય પરંતુ આ યોજનામાં જૂન 2017 સુધી 39.12 લાખ ખાતાં એનપીએમાં ફેરવાઇ ગયા આરટીઆઇ હેઠળ માગવામાં આવેલી આ જાણકારી … Read More

 • default
  રાજ્યો પોતાનો લાભ જતો કરે તો પેટ્રાેલ સસ્તું થાય

  રાજ્યો જો તેમને ક્રૂડતેલની શક્યતઃ Kચી કિંમતોને કારણે થનારો લાભ જતો કરે તો પેટ્રાેલનું મૂલ્ય લિટરદીઠ રુ. 2.65 અને ડીઝલનું મૂલ્ય લિટરદીઠ બે રુપિયા સુધી ઘટી શકે છે, દેશનાં 19 રાજ્યની દેશના પેટ્રાે પેદાશોના કુલ વપરાશમાં 93 ટકાની હિસ્સેદારી છે. આ રાજ્યોએ 2018-19માં અત્યાર સુધી આેછામાં આેછા રુ. 18,728 કરોડના વધારાના વેટની આવક કરી છે, … Read More

 • default
  સૂર્યદેવતા ખમૈયા કરો…

  કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ઊનાળે અત્યંત આકરે પાણીએ આવેલા સૂર્યનારાયણ આભમાંથી અગન વરસાવી રહ્યાં હોવાનો સાક્ષાત્કાર થઇ રહ્યાે છે. રાજ્યભરમાં જેઠ મહિનાની કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે અને ભારે ગરમીએ પરચો દેખાડવાનું ચાલુ જ રાખ્યું છે. બહાર ન નીકળવાની સલાહ માની ઘરમાં રહેનારાં આબાલવૃદ્ધાે ઘરની દીવાલોમાંથી પણ અગનભઠ્ઠીનો તાપ … Read More

 • default
  દેશમાં એનડીએનું પ્રભુત્વ

  તાજેતરમાં કરવામાં આવેલા સીએસડીએસ-લોકનીતિના સર્વે અનુસાર, જો હાલમાં ચૂંટણી થાય છે તો એનડીએ 274 સીટો પર જીત મેળવી લેશે. જ્યારે તમામ ગઠબંધન છતા વિપક્ષ સરકાર બનાવવા માટે જરુરી સીટોની નજીક પણ પહાેંચી શકશે નહી. આમ વર્તમાન સરકારના ચાર વર્ષ પછી પણ તેનું પ્રભુત્વ જોવા મળ્યું છે. એનડીએના પ્રભુત્વનું કારણ સ્પષ્ટ છે. યૂપીને છોડી દો, તો … Read More

 • default
  પેટ્રાેલની આગ અને પ્રજાનો રોષ

  પેટ્રાેલ-ડિઝલના સતત વધતા જતાં ભાવોને કારણે પ્રજામાં રોષ છવાયેલો છે. નરેન્દ્ર મોદી સરકારે કણાર્ટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું નુકસાન અટકાવવા માટે પેટ્રાેલ અને ડીઝલના ભાવો કૃત્રિમ રીતે દબાવી રાખ્યા હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન ક્રૂડના ભાવો તો વધતા જ રહ્યા હતા. એટલે હવે દબાવી રખાયેલા ભાવોમાં એકદમ જ ઉછાળો આવ્યો છે અને તેની ઝાળ ભારતભરમાં ખાસ … Read More

 • default
  શપથ ગ્રહણની સાથે શિક્ત પ્રદર્શન

  છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણના મહત્વના એવા કણાર્ટક રાજયમાં ચાલી આવતી રાજકીય અનિશ્ચિતતાઆેનો અંત આવ્યો છે. ગઈકાલે રાજયના મુખ્યમંત્રી તરીકે જેડીએસના કુમારાસ્વામીએ શપથ ગ્રહણ કરતાની સાથે જ જાત જાતની અટકળો સમાપ્ત થઈ ગઈ છે પરંતુ સવાલ એ ઉદભવી રહ્યાે છે કે કાેંગ્રેસ સાથે મને-કમને કરેલું ગઠબંધન કેટલું લાંબું ચાલશે. કાેંગ્રેસ-જેડીએસની સંયુકત સરકારના શપથવિધિ સમારોહને બીજા શબ્દોમાં &hell Read More

 • default
  રશિયા સાથેની મિત્રતા નવા શિખરે

  ભારત અને રશિયા વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી નવી Kચાઇએ પહાેંચીને ખાસ વિશેષાધિકાર ધરાવતી વ્યુહાત્મક ભાગીદારી બની ગઇ છે.ભારત અને રશિયા લાંબા સમયથી મિત્ર છે અને અતૂટ મિત્રતા ધરાવે છે. તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ બંને દેશ વચ્ચેના વ્યુહાત્મક સંબંધોનાં બીજ વાવ્યા હતા અને હવે રશિયા અને પુટિન બંને વિકસીને ભારતના વિશેષ વ્યૂહાત્મક ભાગીદાર બની ગયા … Read More

Most Viewed News
VOTING POLL