તંત્રી-સ્થાનેથી

 • default
  આેપરેશન આેલ આઉટઃ ત્રાસવાદી જૂથનો સફાયો

  છેલ્લા કેટલાક સમયથી લશ્કરને છૂટ્ટાે દોર અપાયો છે અને તેમણે કાશ્મીરમાંથી ત્રાસવાદીઆેને ખતમ કરવા માટે આેપરેશન આેલ આઉટ ચાલુ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ- તૈયબા જૈશ એ મોહમ્મદ , હિજબુલ મુજાહિદ્દીન અને અલ બદરના ત્રાસવાદીઆે આતંક મચાવવા ઘુસી આવતા હોય છે. ભારતીય લશ્કરના જવાનો પર પણ વારંવાર હુમલા થતા રહે છે. પણ છેલ્લાં પાંચ મહિનામાં (મે … Read More

 • default
  બેિન્કંગ સીસ્ટમમાં સડો

  રિઝર્વ બેન્ક આેફ ઇન્ડિયા છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો સાથે થયેલી ઠગાઇનો આંકડાકીય અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો સાથે ઠગાઇના 23000 કેસો બન્યા છે અને તેમાં આશરે એક લાખ કરોડ જેટલી રકમ સ્વાહા થઇ ગઇ છે. પાંચ વર્ષમાં 23000નો મતલબ એ થયો કે દર વર્ષે લગભગ સાડા ચાર હજાર જેટલા … Read More

 • default
  વિમાનમાં મોબાઈલ સુવિધા કે જોખમ ?

  ટેલિકોમ કમિશને વિમાની મુસાફરી દરમિયાન ઈન્ટરનેટ અને ફોન કોલ્સની સુવિધા આપવાની એક દરખાસ્તને માન્યતા આપી છે. વિમાન જ્યારે 3,000 મીટરની Kચાઈએ પર આંબે ત્યાર પછી મુસાફરો ઈન્ટરનેટ સર્ફિંગ કરી શકશે અને તેમનાં સ્માર્ટ ફોન્સથી કોલ્સ પણ કરી શકશે. આ સુવિધા આવતાં ત્રણ-ચાર મહિનામાં અમલી બનાવવામાં આવશે. આ અગાઉ આ દરખાસ્ત ટ્રાઈએ પણ મંજૂર કરી છે. … Read More

 • default
  સ્વચ્છતા મિશન સામે પ્રશ્નાર્થ

  વિશ્વ આરોગ્ય સંસ્થા (હં)એ જાહેર કરેલી માહિતી મુજબ વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 15 શહેરમાંના 14 ભારતના જ છે.વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરમાં દિલ્હી, વારાણસી, કાનપુર, ફરિદાબાદ, ગયા, પટણા, આગરા, મુઝãફરપુર, શ્રીનગર, ગુરુગ્રામ, જયપુર, પટિયાલા અને જોધપુરનો સમાવેશ થાય છે. આ યાદીમાં દિલ્હી પહેલાં નંબરે છે જ્યારે મુંબઈ ચોથા ક્રમે છે. આ માહિતી ભારત માટે … Read More

 • default
  લાલ કિલ્લા માટે વિવાદ

  ભારત સરકારે દેશનાં અમૂલ્ય વારસા સમાન મહત્વનાં એવાં કેટલાંક સ્થળોને ખાનગી કંપનીઆેને દત્તક આપવાનું નક્કી કર્યું છે. તેમાં લાલ કિલ્લાે એક ખાનગી કંપનીને સારસંભાળ માટે દત્તક આપી દેવાયો છે. સરકારના આ નિર્ણય સામે અનેક સ્તરેથી અવાજ ઉઠéાે છે અને સરકારની ઈચ્છા આવી ધરોહરોને વેંચી નાખવાનો આક્ષેપ પણ થઈ રહ્યાે છે. આ ખાનગી કંપની વર્ષે આશરે … Read More

 • default
  સરકાર પોતાની જીદ છોડે

  પેટ્રાેલ, ડિઝલ પરની એક્સાઈઝ ડéૂટીમાં હાલતુરંત કોઈ કાપ નહી મૂકાય તેવું સરકારે ઘસીને કહી દેતા પ્રજાને પેટ્રાેલ-ડિઝલના ભાવમાં હમણા કોઈ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. સરકાર એવું માને છે કે, આ બંને Iધણના દર હજી એવા સ્તરે પહાેંચ્યા નથી કે કોઈ પગલું ભરવાની જરૂર પડે.સરકાર હસ્તકની આેઈલ માર્કેટિંગ કંપનીઆેએ લગભગ એક અઠવાડિયાથી પેટ્રાેલ અને … Read More

 • default
  બેન્કોની પૂંછડી છડી દબાઈ

  મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવાને લઇ ગ્રાહકોથી ચાર્જ વસૂલ કરનાર બેંક હવે પોતે ટેન્શનમાં છે. જોકે બેંકની નવી ટેન્શન ગ્રાહકો માટે માથાના દુઃખાવારુપ સાબિત થઇ શકે છે. વાસ્તવમાં ટેક્સ ડિપાર્ટમેન્ટએ તાજેતરમાં ઘણી મોટી બેંકોમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ન મેન્ટેન કરવા પર ગ્રાહકોને મફતમાં મળતી સેવાઆે પર ટેક્સ ચૂકવવા માટે કüુ છે. આ નિર્ણયથી ગ્રાહકોના ખિસ્સા … Read More

 • default
  દોકલામ મુદ્દાે કોરાણે મુકાયા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની ત્રણ દિવસની મુલાકાત પૂરી થઇ છે. આ અનૌપચારિક મુલાકાતમાં કોઇ જાહેરાત તો કરાઇ નથી, પરંતુ બંને દેશ વચ્ચે ‘ભાઇચારો’ રાખવાનું ફરી એકવાર આંાન થયું છે. ભારત અને ચીન વચ્ચે 3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને તત્કાળ હોટલાઇનથી જોડવામાં આવશે. જોકે આ પ્રqક્રયા ક્યારે શરુ કરાશે અને ક્યારે પૂરી કરાશે તે … Read More

 • default
  નેતાઆેની કડવી વાણી

  પ્રજાના પ્રતિનિધિઆેની ભાષા સૌમ્ય હોવી જોઈએ. તેમના મોઢે કાદવ ઉછાળ પ્રવૃિત્તતો ન જ થવી જોઈએ પરંતુ આપણે ત્યાં પરિસ્થિતિ જુદી છે અને નેતાઆે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. દેશના 58 સાંસદો અને ધારાસભ્યોએ જાહેર કર્યું છે કે તેમના વિરુદ્ધ નફરત ફેલાવતા ભાષણ આપવા અંગેના કેસો નાેંધાયેલા છે. આ મામલે ભાજપના નેતાઆેની સંખ્યા સૌથી વધુ … Read More

 • default
  પૂર્વના રાજ્યો માટે લાભદાયી નિર્ણય

  કેન્દ્ર સરકારે સમગ્ર મેઘાલયમાંથી આમ્ર્ડ ફોસ}સ ( સ્પેશિયલ પાવર્સ) એક્ટ ઉઠાવી લીધો છે. અરુણાચલ પ્રદેશના પણ 16 જિલ્લામાંથી આઠ જિલ્લામાં આ એક્ટ ઉઠાવી લેવાયો છે. આસામમાં તો અગાઉ જ આ એક્ટનો અમલ કરવો કે નહી તે રાજ્ય સરકાર પર છોડી દેવાયો છે. આફસ્પા કાયદા હેઠળ સશસ્ત્ર દળને વ્યાપક સત્તા આપવામાં આવી હતી, તે મુજબ એ … Read More

Most Viewed News
VOTING POLL