તંત્રી-સ્થાનેથી

 • default
  એક યુગનો અંત …

  રાજકરણનાં અજાતશત્રુ એવા અટલ બિહારી વાજપેયીના નિધનથી એક યુગનો અંત આવ્યો છે તેમ અવશ્ય કહી શકાય.અટલ એક એવું વ્યિક્તત્વ હતા કે તેના કોઈ દુશ્મન ન હતા. આવું વિરલ વ્યિક્તત્વ આ દેશને ફરી મળશે કે કેમ તે એક મોટો સવાલ છે. 16મી આેગસ્ટના દિવસે જયારે આકાશમાંથી અટલ નામનો ધ્રુવ તારો ખરી પડéાે ત્યારે લાખ્ખો અશ્રુભીની આંખોએ … Continue reading Read More

 • default
  કાશ્મીરમાં જાદુની જપ્પી

  દાયકાઆેથી સળગતા રહેલા કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ લાવવાના અનેકાનેક પ્રયાસો નિષ્ફળ ગયા પછી હવે સરકારે પોતાની નીતિ બદલાવી છે અને ;નવા દ્રિષ્ટકોણથી લોકો સાથે વ્યવહાર કરવાનું વિચાર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં સરકાર લોકોને ભેટીને તેમનો સ્વીકાર કરવાનો અભિગમ અપનાવશે નહી કે ગોળી અને ગાળનો એમ જણાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા મહિને જમ્મુ-કાસ્મીરમાં ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વરાજ્ય &h Read More

 • default
  ટિ²પલ તલાક ખરડાનું ભવિષ્ય શુંં ?

  ટિ²પલ તલાક ખરડા તરીકે વધુ જાણીતા મુિસ્લમ વીમન (પ્રાેટેક્શન આૅફ રાઈટ્સ આેન મેરેજ) બિલ 2017માંના સુધારાઆેને જુદા જુદા પક્ષો વચ્ચે સર્વસંમતિના અભાવે મંજૂરી મળી શકી નથી. લોકસભામાં પસાર થઈ ગયેલો આ ખરડો રાજ્યસભામાં ખોટકાઈ ગયો છે. હવે તલાક વિરોધી ખરડો રાજ્યસભામાં પુનઃ રજૂ કરાશે ત્યારે રાજ્યસભાનું ચિત્ર જુદું હશે કે કેમ, એ વિશે અત્યારથી કશુંય … Read More

 • default
  રાફેલ ડીલના રાજકીય વિવાદમાં દેશની સુરક્ષાના મહત્વના મુદ્દે આંખમિચામણાં

  ફ્રાન્સથી ખરીદાયેલાં રાફેલ ફાઇટર જેટ વિમાનનો હાલ રાજકીય વિવાદ ચાલી રહ્યાે છે, પરંતુ આ વિવાદની આડમાં એરફોર્સમાં ફાઇટર વિમાનોની જે ઘટ છે તેની સામે આંખમિચામણાં થઇ રહ્યાં છે. એરફોર્સ પાસે વિમાનોની 40 સ્કવોડ્રન હોવી જોઇએ, જોકે યુÙના સમયે 4ર સ્કવોડ્રનની જરુરિયાત હોય છે. અત્યારે એરફોર્સ પાસે 31 સ્કવોડ્રન છે એટલે કે 9ની ઘટ છે. મિગ … Read More

 • default
  બે આખલા બાઝે તો ક્યારેક ત્રીજાને ફાયદો પણ થાય

  ચીન અને અમેરિકા વચ્ચે શરુ થયેલા ટ્રેડ વોર આગામી દિવસોમાં વધુ ઘાતક બની શકે છે. દુનિયાના આર્થિક પાવરહાઉસ તરીકે પ્રખ્યાત બંને દેશો એકબીજાને પછાડવામાં કોઈ જ કસર છોડી રહ્યા નથી. એશિયામાં ચીન અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડ અને ગેસની ખરીદી કરતું રહ્યું છે. પરંતુ જ્યારથી ટ્રેડ વોર શરુ થઈ છે ત્યારથી સૌથી મોટા ટ્રેડિ»ગ હાઉસે … Read More

 • default
  અર્થતંત્ર માટે અચ્છે દિન

  ભારતીય અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થ તંત્ર છે તેવું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે જાહેર કર્યું છે જે ભારત સરકાર માટે સારા સમાચાર જેવું છે. આગામી કેટલાક દાયકા માટે ભારત ભારત વૈશ્વિક અર્થકારણ માટે વૃદ્ધિનો સ્રાેત બનશે અને ચીનની ગરજ સારશે એમ જણાવતા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતને અર્થતંત્રમાં હજી વધુ માળખાકીય સુધારા કરવા હિમાયત કરી હતી. … Read More

 • default
  સોિશ્યલ મીડિયા ઉપર લગામ

  સરકાર હવે બનાવટી ન્યૂઝ, અફવાઆે અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીને રોકવા માટે ફેસબૂક, વ્હોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ એપને બ્લોક કરવાના રસ્તા વિચારી રહી છે. આ માટેના ઉપાયના સૂચવવા માટે ટેલિકોમ કંપનીઆે અને ઇન્ટરનેટ કંપનીઆેને પણ જાણ કરી છે. ખાસ કરીને ફેક ન્યૂઝને અંકુશમાં રાખવાની ચિંતા મોટો પ્રશ્ન બની છે. બનાવટી અને વાઇરલ મેસેજ કે અફવાઆેને કારણે દેશમાં … Read More

 • default
  એન.ડી.એ.સામે વધુ એક પડકાર

  રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી માટે સત્તારુઢ એનડીએ ઉમેદવારનું નામ નક્કી કરી લીધું છે અને વિરોધ પક્ષે પણ પોતાના ઉમેદવારના નામ પર આખરી મહોર મારી દીધી છે. એનડીએ નીતીશકુમારની પાર્ટી જનતાદળ (યુ)ના સાંસદ હરિવંશને રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન પદ માટે ઉમેદવાર બનાવ્યા છે અને વિપક્ષે વંદના ચવ્હાણને ઉમેદવાર બનાવી છે. વંદના ચવ્હાણ શરદ પવારની પાર્ટી એન.સી.પી.ના નેતા … Read More

 • default
  નીતિન ગડકરીએ જીભ કચરી

  એક તરફ મોદી સરકાર લાખ્ખો યુવાનોને નોકરી આપ્યાના દાવા કરે છે અને બીજી તરફ તેમના જ મંત્રી નીતિન ગડકરીએ રોજગારી મુદ્દે વિવાદી નિવેદન કરીને વિરોધ પક્ષને મુદ્દાે પૂરો પડéાે છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના લોકો દ્વારા અનામતના મામલે ચાલી રહેલા ઉગ્ર આંદોલનથી રાજ્ય સળગી રહ્યું છે ત્યારેનીતિન ગડકરીના એક નિવેદને આંદોલનને વધુ ભડકાવવાનું કામ કર્યું છે. … Read More

 • default
  મેઘરાજાએ ચિંતા કરાવી

  ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પ્રારંભમાં અનરાધાર વરસ્યા પછી અચાનક બ્રેક લેનાર મેઘરાજાએ ચિંતા કરાવી દીધી છે. આેણ સાલ ચોમાસુ સામાન્ય રહેશે એવી આગાહી કરનાર ભારતીય વેેધશાળા વિભાગે હવે કહ્યું છે કે, આેગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં આેછો હશે. આથી ચોમાસાની મોસમમાં બીજા તબક્કાના હિસ્સામાં સામાન્ય વષાર્ની આરંભિક આગાહી કરતાં મેઘરાજા આેછા વરસશે.હવામાન ખાતાની … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL