તંત્રી-સ્થાનેથી

 • default
  સંઘના મંચ ઉપર રાહુલ આવશેં

  ભાજપનું રિમોટ કંટ્રાેલ જેના હાથમાં છે એવા જેના ઉપર સતત આરોપ મુકાતા રહ્યા છે તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હંમેશા વિરોધ પક્ષના નિશાના ઉપર રહે છે.સંઘ પોતાના કાર્યક્રમોને કારણે પણ હંમેશા વિવાદમાં રહે છે. થોડા સમય પહેલા પ્રણવ મુખરજીને પોતાના મંચ ઉપર લાવવામાં સફળ રહેનાર સંઘે હવે કાેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને પોતાના મંચ ઉપર લાવવા … Read More

 • default
  સરકાર સોિશ્યલ મીડિયા પર લગામ તાણશેં

  એક તરફ ચૂંટણી પાંચ મતદારોમાં જાગૃતિ લાવવા માટે સોિશ્યલ મીડિયાનો ઉપયોગ વધારવા માટે પ્રયાસો કરે છે અને બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી બહાર આવી રહેલા સોિશ્યલ મીડિયાના ભોપાળાને કારણે સતર્ક બનેલી સરકારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવા દુરુપયોગને રુકજાવ કહ્યું છે. કેન્દ્રના દુરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે ભારતમાં ચૂંટણી પ્રqક્રયાને સોશિયલ મીડિયાના દુરુપયોગથી હાનિ પહાેંચાડવ Read More

 • default
  રાહુલ ગાંધીની નાસમજી

  જર્મની અને લંડનની મુલાકાતે ગયેલા કાેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર.એસ.એસ.ની ટીકા કરીને વિવાદ ઉભો કર્યો છે. રાહુલ ગાંધીએ દેશમાં હાલની સરકાર વિભાજનની રાજનીતિ કરી રહી છે તેવાં વિધાનો કરીને કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંઘીએ પોતાના બિનઅનુભવનું પ્રદર્શન કર્યું છે. આપણા દેશની સમસ્યાઆેને વૈશ્વિક તખ્તા પર લઈ જવાની ન જ હોય એટલી … Read More

 • default
  ‘આપ’ તો ઐસે ન થે…!

  દેશમાં બદલાવ લાવવાનું વચન આપનાર આમ આદમી પાર્ટી પોતે બદલાઈ રહી છે એવું લાગે છે. પક્ષના અગ્રણી આશુતોષે રાજીનામું આપ્યા બાદ આશિષ ખેતાને પણ રાજીનામુ આપી દીધું છે..હજુ આવતા દિવસોમાં રાજીનામાનો દોર આગળ વધી શકે છે. આ ઘટનાક્રમથી કેટલાક સવાલો પેદા થઈ રહ્યા છે અને પાર્ટીમાં આટલી નારાજગી કેમ ચાલી રહી છે તેનો જવાબ કોઈ … Continue reading Read More

 • default
  કાશ્મીરને મળ્યા નવા સેનાપતિ

  કેન્દ્ર સરકારે કાશ્મીર અંગેની પોતાની રણનીતિમાં પરિવર્તન કર્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. 51 વર્ષ બાદ કોઈ રાજનેતાના હાથમાં કાશ્મીરની કમાન સાેંપવામાં આવી છે. એનએન વોહરાએ જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ તરીકેનો એક દાયકાનો કાર્યકાળ પુરો કરી લીધા બાદ કેન્દ્ર સરકારે બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિકને જમ્મૂ-કાશ્મીરની જવાબદારી સાેંપવાનો નિર્ણય કર્યો છે. લગભગ 51 વર્ષ બાદ કોઈ રાજનેતાને … Read More

 • default
  નવજોત સિધ્ધુનું અવિચારી પગલું

  પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની શપથવિધિમાં રહી અને ભારત સામે કાયમ ઝેર આેકતા સેનાના વડાને પ્રેમપૂર્વક ભેટીને પંજાબના મંત્રી અને કાેંગ્રેસી નેતા નવજોત સિધ્ધુએ વિવાદ ઉભો કર્યો છે.. ઈમરાન ખાનની શપથવિધિમાં હાજર રહીને સિÙºએ સાબિત કરી દીધું છે કે તેઅવસરવાદી છે. એક વાત ચોક્કસ છે કે દેશપ્રેમની જો વાત આવે તો આપણી મિત્રતા કે સંબંધને … Read More

 • default
  ઇમરાન બોલ્યું પાળશે ?

  પાકિસ્તાનમાં ઇમરાનખાનના નેતૃત્વમાં સરકારની રચના થઈ ગઈ છે અને આ સાથે જ સરકાર સામેના પડકારોની શરુઆત થઈ ગઈ છે.જ્યાં સુધી ભારત સાથેના સંબંધોનો પ્રશ્ન છે તો એટલું જરુર કહેવું પડશે કે ઇમરાનખાનનું વલણ સોãટ લાગી રહ્યું છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને અંજલિ આપતી વખતે ઇમરાનખાને શબ્દો ચોર્યા વગર કહ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ … Read More

 • default
  આયુષ્યમાન યોજનાની ગાડી દોડશેં?

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 72મા સ્વાતંÔય દિન નિમિત્તેલાલ કિલ્લા પરથી કરેલા દેશવ્યાપી સંબોધનમાં ઘણી મહÒવની જાહેરાતો કરી. એમાંની એક છે આયુષ્માન ભારત હેલ્થકેર યોજના. આ યોજનાને ઘણા લોકો મોદી કેર યોજના તરીકે પણ આેળખે છે. આ યોજનામાં પ્રત્યેક ધારક પરિવારને રુ. પાંચ લાખનું વાર્ષિક મેડિકલ કવર પૂરું પાડવામાં આવનાર છે. આ યોજના હેઠળ દેશભરમાં 10 … Read More

 • default
  એક યુગનો અંત …

  રાજકરણનાં અજાતશત્રુ એવા અટલ બિહારી વાજપેયીના નિધનથી એક યુગનો અંત આવ્યો છે તેમ અવશ્ય કહી શકાય.અટલ એક એવું વ્યિક્તત્વ હતા કે તેના કોઈ દુશ્મન ન હતા. આવું વિરલ વ્યિક્તત્વ આ દેશને ફરી મળશે કે કેમ તે એક મોટો સવાલ છે. 16મી આેગસ્ટના દિવસે જયારે આકાશમાંથી અટલ નામનો ધ્રુવ તારો ખરી પડéાે ત્યારે લાખ્ખો અશ્રુભીની આંખોએ … Continue reading Read More

 • default
  કાશ્મીરમાં જાદુની જપ્પી

  દાયકાઆેથી સળગતા રહેલા કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ લાવવાના અનેકાનેક પ્રયાસો નિષ્ફળ ગયા પછી હવે સરકારે પોતાની નીતિ બદલાવી છે અને ;નવા દ્રિષ્ટકોણથી લોકો સાથે વ્યવહાર કરવાનું વિચાર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં સરકાર લોકોને ભેટીને તેમનો સ્વીકાર કરવાનો અભિગમ અપનાવશે નહી કે ગોળી અને ગાળનો એમ જણાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા મહિને જમ્મુ-કાસ્મીરમાં ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વરાજ્ય &h Read More

Most Viewed News
VOTING POLL