તંત્રી-સ્થાનેથી

 • default
  રાજકારણનું અપરાધિકરણ: ચૂંટણી પંચ માટે ચિંતાનો વિષય

  લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો હિંસાની છૂટક ઘટનાઓ સાથે એકંદરે શાંતિપૂર્વક પૂરો થયા બાદ હવે ચૂંટણી પંચ સમક્ષ બીજા તબક્કાનો મોટો પડકાર છે. 13 રાજ્યોની 97 બેઠક માટે ગુરુવારે મતદાન યોજવાનું છે અને ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર પાસે સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે, આ તબક્કામાં જે ઉમેદવારો ઉભા છે તેનો ક્રિમિનલ રેકોર્ડ અત્યંત … Read More

 • default
  ચૂંટણી ફંડનો વિવાદ

  ચૂંટણીઓ મફતમાં નથી લડાતી એ સત્ય હકીકત છે પણ હવે આ ચૂંટણી એક પ્રકારનો ધંધો બની ગઈ છે.રાજકીય પક્ષો દેશમાંથી કોથળા ભરી ભરીને નાણા ઉઘરાવે છે અને જલસા કરે છે. આ નાણાં ક્યાંથી આવે છે અને કેટલા આવે છે તે કોઈને ખબર પડતી નથી પણ હવે સુપ્રીમ કોર્ટ આ બાબતે કડક બની છે અને રાજકીય … Continue reading ચૂંટણી ફંડનો વિવા Read More

 • default
  સેના પૂર્વ પ્રમુખોના નામે આવી રમત કોણ રમી ગયું ?

  દેશના આઠ પૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્ર્રપતિને ચીઠ્ઠી લખીને સેનાના રાજનૈતિક ઉપયોગને રોકવાનો આગ્રહ કર્યેા હોવાના ફેક ન્યૂઝની ઘટના સામે આવી છે. જેમાં કહેવાયું હતું કે પૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્ર્રપતિ તમામ રાજનૈતિક દળોને કોઈપણ મિલિટ્રી એકશન અથવા ઓપરેશનનું રાજનીતિકરણ ન કરવા માટે નિર્દેશ આપે.પૂર્વ ચીફ એસ એફ રોડિ્રગ્ઝ અને અન્ય પ્રમુખોએ આવો કોઇ પત્ર લખ્યો હોવાના … Read More

 • રાફેલ: વિપક્ષ માટે દારૂગોળો

  લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂં થઇ ગયું છે અને હવે બીજા તબક્કા તરફ સૌએ ધ્યાન કેન્દ્રિત કયુ છે ત્યારે રાફેલ ફરી એક વખત વિપક્ષ માટે દારૂગોળો સાબિત થઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના અગાઉના રાફેલ ચુકાદાની સમીક્ષા માગી રહેલા અરજદારોએ રજૂ કરેલા ‘ચોરેલા’ દસ્તાવેજોને ધ્યાનમાં લેવા સુપ્રીમ કોર્ટે સંંમતિ દર્શાવી છે. ‘ચોરેલા’ દસ્તાવેજોના આધારે કરાયેલી … Read More

 • આજે લોકશાહીનું મહાપર્વ

  લોકશાહીના સૌથી મોટા પર્વ સમાન લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થયુ છે અને 91 બેઠક ઉપર સેંકડો ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો: મતદારો કરી રહ્યા છે. આ વખતે સત્તા અને હરીફ પક્ષે જોશભેર પ્રચાર કર્યો છે પણ મતદારોએ પોતાનું મન કળવા નથી દીધું તેથી રાજકીય પક્ષો ચિંતામાં છે. લોકસભા ચૂંટણીનો માહોલ હવે જામી ગયો … Read More

 • default
  કાશ્મીર મુદ્દે નેતાઓનો વાણી વિલાસ

  ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીર માટે બંધારણની કલમ ૩૭૦ હટાવવાની વાત કરતા જ કેટલાકના પેટમાં તેલ રેડાયું છે અને જાહેર જીવનની કોઈ વ્યકિતને ન શોભે તેવી ભાષામાં નિવેદનો કરવા લાગ્યા છે. સરહદે આપણા સૈનિકો તો દુશ્મન સામે લડી રહ્યા છે પણ અહીં તો આપણા નેતાઓ અંદરોઅંદર લડી રહ્યા છે. જો બંધારણની ૩૭૦મી કલમ હટાવાશે તો … Read More

 • default
  ભાજપના ૭૫ સંકલ્પો

  રાહુલ ગાંધીએ ગરીબોને 72 હજાર રૂપિયાની સહાય સહિતની યોજનાઓ સાથેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કયર્િ પછી હવે ભાજપે સંકલ્પ પાત્ર જાહેર કરીને આગામી પાંચ વર્ષમાં કરવાના કાર્યોની સંકલ્પબધ્ધતા જાહેર કરી છે. આ ઢંઢેરામાં રામમંદિર અને કાશ્મીર માટે ની વિવાદી કલમ દૂર કરવાનો સંકલ્પ પણ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી ઉપર તો તમામ પક્ષો આકાશમાંથી તારા તોડી … Read More

 • default
  રાજકારણમાં પરિવારવાદ

  દરેક રાજકીય પક્ષો ટિકિટની વહેંચણી વખતે પોતે પરિવારવાદમાં નથી માનતા તેવી મોટી મોટી વાતો કરે છે પણ આ જ પક્ષના નેતાઓ પરિવારને અળગો કરી શકતા નથી તે આ વખતની ચૂંટણીમાં પણ સાબિત થઇ ગયું છે. અવરીથીંગ ઈઝ ફેર ઈન લવ અન્ડ વોર કહેવતમાં નવો ઉમેરો થયો છે. રાજકારણમાં સગા–સ્વજન જેવું કાંઈ નથી હોતું, હાલના રાજકારણમાં … Read More

 • default
  કલમ ૩૭૦હટાવવાનો વિરોધ કેમ?

  જમ્મુ–કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ન હટાવવા મામલે ભાજપ સિવાય પીડીપી, નેશનલ કોન્ફરન્સ, અલગતાવાદીઓ અને ભાજપ સરકારના ભૂતપૂર્વ પ્રધાન તથા પીપલ્સ કોન્ફરન્સના નેતા સાદ લોન સહિત બધા એકમત છે. કલમ ૩૭૦ આ કલમ હટાવવાનો ભાજપ સિવાયના પક્ષો વિરોધ કેમ કરી રહ્યા છે તે વાત સમજવા જેવી છે. મહેબુબા મુતી જેવા નેતાઓ તો આડકતરી રીતે પોતે પાકિસ્તાનમાં ભળી … Read More

 • દક્ષિણ રાહુલને ફળશે ?

  રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત કેરળની લોકસભાની બેઠલ વાયનાડમાંથી આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. દક્ષિણના ત્રણ રાજ્યોમાંથી કોઈ એકમાં ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પ્રમુખને કહેવાયું હતું. કણર્ટિક, કેરળ અથવા તામિલનાડુમાંથી તેમણે ચૂંટણી લડવી જોઈએ, જેથી કોંગ્રેસને દક્ષિણ ભારતના રાજ્યોમાં ફાયદો થાય;. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પસંદ કરી છે અને તેના દ્વારા &helli Read More

Most Viewed News
VOTING POLL