તંત્રી-સ્થાનેથી

 • default
  રાષ્ટ્ર્રવાદનો વિજય

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ભાજપના વિજયને દેશના લોકોનો વિજય ગણાવે પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ જીતનો શ્રેય માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીના કરિશ્માને ફાળે જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુવાળમાં અનેક કદાવર નેતાઓ અને પ્રાદેશિક પક્ષો તણાઈ ગયા છે અને આ વિજયથી એક નૂતન ભારતનો ઉદય થયો છે તેમ ચોક્કસ કહી શકાય.એક વખત સંસદમાં … Read More

 • default
  કાલનું પરિણામ દેશને નવી દિશા આપશે

  આવતીકાલનો દિવસ દેશ માટે ઘણો મહત્વનો સાબિત થનાર છે. કાલે લોકસભાની ચૂંટણીના પરિણામ આવવાના છે અને આવતા પાંચ વર્ષ માટે દિલ્હીની ગાદીએ કોણ બેસશે તે નક્કી થવાનું છે ત્યારે તમામ મોરચે ઉત્તેજના જોવા મળી રહી છે. આમ તો એકિઝટ પોલને કારણે દેશની જનતાને પરિણામોના સંકેત મળી ગયા છે અને ફરી એક વાર મોદી સરકાર સત્તા … Read More

 • default
  મેચ પૂરો, હવે પરિણામ ઉપર નજર

  લોકસભાની ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂં થઇ ગયું છે અને હવે સૌની નજર ૨૩મીને ગુવારે આવનારા પરિણામો ઉપર છે. આ વખતના પરિણામો દેશના ભવિષ્યની દિશા ચોક્કસ નક્કી કરશે કારણ કે, બધા રાજકીય પક્ષો જીવ ઉપર આવીને ચૂંટણી લડા છે અને દિલ્હીની ગાદીએ બેસવા માટે અધીરા બન્યા છે. ૫૪૩ બેઠક માટે ખેલાયેલા જગં પછી હવે કૌન … Read More

 • default
  ભાજપના બટકબોલા નેતાઓ

  લોકસભાની ચૂંટણીનો છેલ્લા તબક્કાનો પ્રચાર પણ શાંત થઇ ગયો છે પણ આ પ્રચારમાં કેટલાક નેતાઓએ જે આગ લગાડી છે તેનો ધુમાડો લાંબા સમય સુધી નીકળતો રહેશે તેમાં કોઈ શક નથી. કોંગ્રેસને શરમજનક સ્થિતિમાં મુકવા માટે જેમ મણિશંકર ઐયર, દિગ્વિજયસિંહ કે શશી થર હંમેશા સ રહે છે તેમ ભાજપ માટે પણ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, અનતં હેગડે … Read More

 • default
  ચૂંટણી પંચની કડકાઈ

  ચૂંટણીમાં ઘણું ઘણું પહેલી વાર બની રહ્યું છે.મતદાનના પ્રથમ તબક્કા પૂર્વે થોડા નરમ જણાતા ચૂંટણી પંચે ઘણી કડકાઈ દેખાડી છે અને અનેક નેતાઓના મોઢે તાળા મારી દીધા હતા. વધુ ચર્ચા તો ત્યારે થઇ કે જયારે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં જાહેર પ્રચાર વહેલો બધં કરવાનો આદેશ આપ્યો. આ પ્રતિબધં ૯ સંસદીય મતવિસ્તારોમાં લાગુ કરાયો છે અને … Read More

 • default
  ક્રિકેટ મહાકુંભની તૈયારીને વેગ

  ક્રિકેટ રસિકો ઉપર હજુ આઈપીએલનો નશો છવાયેલો છે ત્યાં ક્રિકેટનો મહાકુંભ એટલે કે વલ્ર્ડ કપ નજીક આવી ગયો છે. બધી ટીમ જીતવાના ઈરાદા સાથે આ ટૂર્નામેન્ટમાં ઉતરવાની છે. આ વખતે ભારત માટે પણ ઉજળા ચાન્સ છે અને ત્રીજી વખત વલ્ર્ડ ચેમ્પિયન થાય તો નવાઈ પામવા જેવું નહીં રહે. ભારત પાસે ઘણી સારી તક છે. ટીમ … Read More

 • default
  કોંગ્રેસને ‘ભૂલ’ ભારે પડશે

  શીખ–વિરોધી રમખાણો અંગે વાંધાજનક કમેન્ટ બદલ સામ પિત્રોડાએ માફી તો માગી લીધી છે અને પક્ષના પ્રમુખ રાહત્પલ ગાંધીએ પણ આ અંગે જરી ખુલાસો કરી દીધો છે પણ આ ઈસ્યુંનો લાભ ભાજપને થશે તેમાં બેમત નથી. સામ પિત્રોડાએ શીખ–વિરોધી રમખાણો અંગે એમ કહ્યું હતું કે હત્પઆ તો હત્પઆ. શબ્દો અંગે વિવાદ થયો હતો. આ પછી માફી … Read More

 • default
  ટ્રેડ વોરથી વિશ્વમાં ગભરાટ

  ચીન સાથેના ટ્રેડ વોર ઉપરાંત અનેક મુદ્દે અમેરિકાની દાદાગીરી વધતી જઈ રહી છે. જેનાથી વિશ્વના દેશોનું અર્થતંત્ર ડામાડોળ થવા જઈ રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લાદીને ભારત સહિત અન્ય દેશોને તેલ આયાત નહી કરવા કહી દીધું છે, અને ચીનથી આયાતથતી ચીજવસ્તુઆે પર વધુ આયાત ડયૂટી નાંખી દીધી છે. એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે … Read More

 • default
  નેતાઆેના ‘ઉડાઉ’ ખર્ચા

  તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી તેમના પરિવાર, મિત્રો અને અન્યાે સાથે યુધ્ધ જહાજ આઈ એન.એસ.વિરાટ ઉપર સવાર થઇને વેકેશન ગાળવા ગયા હતા કે કેમ તેના કરતા આપણા દેશના રાજકારણીઆે સરકારી સંસાધનોનો કેટલો દુરુપયોગ કરે છે તે બાબતને ઉજાગર કરવાની વધુ જરુર છે. રાજીવ ગાંધીને સાંકળતો વિવાદ 1987નો છે અને તેને દાયકાઆે પસાર થઇ ગયા છે તેથી … Read More

 • default
  પ્રચારમાં રાજકારણીઆેએ હદ વટાવી

  લોકસભાની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહાેંચ્યો છે અને નેતાઆે મર્યાદા પણ ભૂલ્યા છે. હવેનો પ્રચાર મુદ્દા આધારિત નહી, પરંતુ એકબીજા પર કાદવકીચડ ઉછાળવાનો છે, અને માત્ર કાદવકીચડ સુધી વાત સીમિત રહે તો તો સારું હતું, પરંતુ રાજકારણીઆેએ હવે તમામ હદ વટાવી દીધી છે. ગંદી નાલી કા કીડા, દુર્યોધન, દુશાસન, કંસ, શૂર્પણખા કે આૈરંગઝેબ અને હિટલર જેવાં … Read More

Most Viewed News
VOTING POLL