તંત્રી-સ્થાનેથી

 • default
  રાજનાથ વાસ્તવમાં નારાજ છે ?

  મોદી સરકારના પહેલા પાંચ વર્ષ દરમિયાન ગૃહ મંત્રી તરીકે નંબર-2નું સ્થાન ભોગવનાર ભાજપના કદાવર નેતા રાજનાથસિંહને આ વખતે રક્ષામંત્રી બનાવીને તેમના સ્થાને અમિત શાહને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. સ્વભાવિક છે આ ફેરફાર રાજનાથસિંહને પસંદ નહી જ આવ્યો હોય અને તેને કારણે જ તેમણે પોતાની નારાજગી દેખાડી હતી. અધૂરામાં પુરું વડાપ્રધાને સરકારના સંચાલન માટે કેટલીક … Read More

 • default
  કાશ્મીર માટે ગૃહમંત્રી ગંભીર

  દેશના નવા ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર સમસ્યા ઉકેલવા માટે વાસ્તવમાં ગંભીર હોય તેવા સંકેતો મળી રહ્યા છે. ગૃહમંત્રાલય તરફથી કાશ્મીરમાં સીમાંકન કરાવવામાં આવશે તેવી વાત વહેતી કરવામાં આવી છે સાથોસાથ અમિત શાહે આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવી દીધું છે. કાશ્મીર મુદ્દે હવે કળથી નહી પરંતુ બળથી કામ લેવાનો સમય આવી … Read More

 • default
  નીતિશ લાલુનું દામન પકડશે ?

  લોકસભાની ચૂંટણી પછી રાજકીય સમીકરણો ઘણા ફરી રહ્યા છે. ચૂંટણી વખતે ભેગા થયેલા જુદા થતા જાય છે અને જે જુદા હતા તે આવનારા સમયમાં ભેગા થાય તો નવાઈ પામવા જેવું નહી રહે. એસપી અને બીએસપી હવે પેટાચૂંટણીઆે ભેગા નથી લડવાના તેવી જાહેરાત થઈ છે. આખરે એ ગઠબંધન તૂટી ગયું, પણ સંબંધો તૂટéા નથી. વધુ એકવાર … Read More

 • default
  બુઆ-બબુઆ વચ્ચે મતભેદ

  ભાજપને અને મોદીને પછાડવા માટે પોતાના બધા કડવા સંસ્મરણો ભૂલીને ઉત્તર પ્રદેશમાં ભાજપને રોકવાના આશયથી એકત્ર થયેલા બુઆ-બબુઆ એટલે કે સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પાર્ટીના માયાવતી અને અખિલેશ વચ્ચે પણ હવે ગજગ્રાહ શરુ થઈ ગયો છે. ચૂંટણી પહેલાં બંને જૂની વાતો ભૂલીને સહયોગ સ્થાપવાની વાતો કરતા હતા પરંતુ ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં જ હવે … Read More

 • default
  પર્યાવરણ દિવસને હાંસીપાત્ર ન બનાવો

  આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આજે આખો દિવસ જુદા જુદા તત્રં તરફથી વૃક્ષો બચાવવા માટે અને પર્યાવરણની રક્ષા માટે અપીલ કરવામાં આવશે આજના દિવસની સૌથી મોટી શરમજનક બાબત એ છે કે, આ પ્રકારની ઝુંબેશ માત્ર ને માત્ર દેખાડા ખાતર જ હોય છે અને સાંજ પડે બધા ભૂલી જાય છે. વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળી રહ્યું … Read More

 • default
  તોબા પોકારાવતી ગરમી અને દુષ્કાળથી સ્થિતિ ચિંતાજનક

  છેલ્લા કેટલાક સમયથી ભીષણ ગરમી ભુક્કા કાઢી રહી છે. રાજસ્થાન જેવા રાયમાં તો કેટલાક સ્થળે તાપમાનનો પારો ૫૦ ડિગ્રીને પાર કરી ગયો છે અને હજુ કેટલાક દિવસ આ ત્રાસ્દીમાંથી છુટકારો મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. આવી સ્થિતિમાં દુષ્કાળની ભીતિ પણ ઉભી થઇ છે. દેશનો લગભગ ૪૨ ટકા વિસ્તાર ‘અસામાન્ય પથી દુષ્કાળગ્રસ્ત’ થયો છે, જે … Read More

 • default
  નીતિશના રીસામણા

  નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર વચ્ચેના સંબંધોમાં ફરી ખટાશ આવી છે તેવું રાજકીય મોરચે ચર્ચાઈ રહ્યું છે. જેડીયુએ લોકસભામાં ૧૬ બેઠકો જીતી છે ને તેને બે કેબિનેટ કક્ષાનાં ને એક રાય કક્ષાનું મળીને ત્રણ પ્રધાનપદ જોઈતાં હતાં. સામે મોદી જેડીયુને બધું મળીને એક જ પ્રધાનપદ આપવા માગતા હતા તેમાં વાત વણસી ગયેલી. જેડીયુની દલીલ એવી હતી … Read More

 • default
  કોંગ્રેસમાં શૂન્યાવકાશ

  લોકસભાની ચૂંટણીમાં થયેલા કારમા પરાજય પછી કોંગ્રેસમાં શૂન્યાવકાશ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેટલાક પ્રદેશ પ્રમુખો અને અન્ય હોદ્દેદારોના રાજીનામાં તો પડી ચુકયા છે પણ જેના ઉપર સૌથી મોટી જવાબદારી છે તે રાહત્પલ ગાંધી પોતે પ્રમુખપદનો કંટાળો તાજ પહેરવા માંગતા નથી. રાહત્પલ ગાંધી પોતે એમ ઈચ્છે છે કે, હવે તેને જવાબદારીમાંથી મુકત કરવામાં આવે એટલું … Read More

 • default
  આજે બે મોટી ઘટનાઓ ઉપર નજર…

  વિશ્ર્વના અનેક દેશોના વડા ની હાજરીમાં આજે દિલ્હીમાં નરેન્દ્રમોદીની શપથવિધિ યોજાઈ રહી છે નમોની શપથવિધિ ઉપરાંત આખા જગતની ખાસ કરીને ક્રિકેટના રસિયાઓની નજર ઈંગ્લેન્ડમાં શ થનારા વલ્ર્ડ કપના ઉધ્ઘાટન પર રહેશે. ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચે પહેલી મેચ રમાશે. આ વલ્ર્ડ કપમાં જીતવા માટે ભારત ફેવરિટ મનાય છે તેમ જ વિશ્ર્વના ફલક પર હવે ભારતને … Read More

 • default
  ચૂંટણી પછી હવે ક્રિકેટનો ફિવર

  દેશવાસીઓ ઉપરથી લોકસભાની ચૂંટણીનો ફીવર ઉતર્યેા છે અને હવે આવતીકાલથી ક્રિકેટનો ફીવર ચડશે. દર ચાર વર્ષે યોજાતો ક્રિકેટનો વલ્ર્ડકપ આ વખતે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં યોજાઈ રહ્યો છે અને ક્રિકેટ રમતાં ૧૦ દેશોની બળુકી ટીમના ખેલાડીઓ કાંડાનું કૌવત બતાવવા માટે આતૂર બન્યા છે. આ વિશ્ર્વકપ અનેક ધ્ષ્ટ્રિએ અનોખો બનશે. એક દિવસીય મતલબ કે વન–ડે ક્રિકેટની બાદશાહન … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL