તંત્રી-સ્થાનેથી

 • default
  ન્યાયતંત્ર વિવાદના વમળમાં

  દેશમાં લોકોને સૌથી વધુ વિશ્વાસ આપણા ન્યાય તંત્રમાં છે અને હમણાં હમણાં આ ન્યાય તત્રં વિવાદના વમળમાં આવ્યું છે જે ચિંતાજનક ગણાય.એમાંય છેક સુપ્રીમ કોર્ટ અને એના સર્વેાચ્ચ પદ પર બિરાજમાન ચીફ જસ્ટિસ આફ ઈન્ડિયા સામે આક્ષેપબાજી તો સવિશેષ ગંભીર ગણાય. ચીફ જસ્ટિસ . રંજન ગોગોઈ પર એક મહિલા જાતીય સતામણીનો આરોપ મૂકે એ કલ્પનાતીત … Read More

 • default
  સેનાની કડકાઈથી આતંકીઓની કમર તૂટી

  જમ્મુ–કાશ્મીર: પુલવામા સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હત્પમલા બાદથી સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિદ્ધ અભિયાન શ કયુ છે અને તેના પરિણામો પણ જોવા મળી રહ્યા છે. સેનાએ કરેલી કડક કાર્યવાહીની અસર એ પડી છે કે ખુંખાર આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદનો કમાન્ડર બનવા માટે ઘાટીમાં કોઈ વ્યકિત તૈયાર નથી. સેનાએ જે કાર્યવાહી કરી છે તેનાથી આતંકવાદી … Read More

 • default
  ચૂંટણી ‘ઉત્સવ’ કે ‘ઈવેન્ટ’ ?

  વિશ્ર્વના સૌથી મોટા લોકતત્રં એવો ભારત દેશ અનેક ખૂબીઓથી છલોછલ ભરેલો છે. આમ તો અહીં દરરોજ કોઈને કોઈ તહેવાર ઉજવાતો જ હોય છે પરંતુ મહાપર્વ મતલબ કે લોકશાહીની ‘તાકાત’થી સત્તાના સૂત્રો સોંપવાનો સૌથી મોટો તહેવાર દર પાંચ વર્ષે ઉજવવામાં આવતો હોય લોકો આ તહેવારની આતૂરતાથી રાહ જોઈને બેઠા હોય છે. ૧૮ વર્ષનો નવલોહિયો યુવાન પોતાના … Read More

 • default
  ચૂંટણીના ગરમાવામાં સમસ્યા ભુલાઈ

  ચૂંટણીના ગરમાવો વચ્ચે આ વખતે વર્લ્ડ વોટર ડે ભુલાયો હતો. આ દિવસ દર વર્ષે ઉજવાય છે પણ તે માત્ર દેખાવ ખાતર જ ઉજવાતો હોય એવું લાગે છે.કારણ કે પાણીની સમસ્યા પ્રત્યે કોઈ ગંભીર નથી. આ દિવસ ઉજવવાનો આશય છે પૃથ્વી ઉપર ઉપલબ્ધ સ્વચ્છ પાણીના સ્ત્રોતોની જાળવણી તેમજ પાણીના બચાવ અંગે વધુથી વધુ લોકોને જાગૃત કરવા. … Read More

 • default
  સાધ્વીનું ઉંબાડિયું

  મહારાષ્ટ્ર્ર એટીએસના ભૂતપૂર્વ વડા હેમતં કરકરેના મૃત્યુ બાબતમાં માલેગાંવ વિસ્ફોટના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે આપેલા નિવેદનને પગલે દેશભરમાં વિરોધ થયો છે.ભલે આ નિવેદન બાદ તેમણે માફી માંગી લીધી છે પણ તેમના આ પ્રકારના નિવેદનથી ચૂંટણીની આચારસંહિતાનું અસ્તિત્વ જ ન રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે મારા શાપના કારણે હેમતં કરકરેનું … Read More

 • default
  માયા અને મુલાયમ: દુશ્મન મટી દોસ્ત

  રાજકારણમાં કોઈ કોઈના કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી હોતા તે મુલાયમસિંગ અને માયાવતીએ સાબિત કરી દીધું છે. બીજી જૂન-1995થી રાજકીય દુશ્મન બની ગયેલાં આ બંને કદાવર નેતાઓ 34 વર્ષ પછી મૈનપુરી મતવિસ્તારમાં એક સાથે મંચ ઉપર દેખાય હતા. બંને એક જ મંચ ઉપર હતા તેટલું જ નહિ પણ એક બીજાના વખાણ પણ કયર્િ હતા. … Read More

 • જેટ એરવેઝની અધોગતિ

  આર્થિક સંકટમાં ફસાયેલી જેટ ઍરવેઝને ઉગારવા માટે બેન્કોએ રૂપિયા 400 કરોડનું ધિરાણ તાકીદના ધોરણે આપવાનો ઇનકાર કરતા આ ઍરલાઇન પાસે પોતાની વિમાનસેવા કામચલાઉ ધોરણે બંધ કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. અને એક સમયે એવિએશન સેક્ટરમાં ધમાલ મચાવનારી આ જેટ ઍરવેઝને તાળાં મારી દેવામાં આવ્યા છે. રપ વર્ષ જૂની જેટ ઍરવેઝ છેલ્લા થોડા સમયથી નાણાકીય … Read More

 • default
  ચૂંટણીનો બીજો તબક્કો કેટલો મહત્વનો ?

  લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે આજે દેશના ૧૩ રાયોની ૯૫ બેઠક માટે મતદાન થઇ રહ્યું છે પ્રથમ તબક્કામાં ધારણા કરતા ઓછું મતદાન થયું હતું જે ખાસ કરીને ભાજપ માટે ચિંતાનો વિષય હતો. આવી સ્થિતિમાં આજના બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે બધાએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી મોદી લહેર માટે પ્રખ્યાત … Read More

 • default
  ચૂંટણી પંચ બન્યું મહા ‘શક્તિમાન’

  આચારસંહિતાના અમલ માટે પુરા પ્રયાસો કરતા ચૂંટણી પંચે આ વખતે ફૂફાડો માર્યો છે અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, બસપાનાં વડાં માયાવતી, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી ને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ નિશ્ર્ચિત કલાકો માટે પ્રચાર બંધ કરવાની શિક્ષા કરી હતી. આ પ્રકારનું પગલું લઈને ચૂંટણી પંચે પોતે મહા શક્તિમાન હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે. … Read More

 • default
  રાજકારણનું અપરાધિકરણ: ચૂંટણી પંચ માટે ચિંતાનો વિષય

  લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો હિંસાની છૂટક ઘટનાઓ સાથે એકંદરે શાંતિપૂર્વક પૂરો થયા બાદ હવે ચૂંટણી પંચ સમક્ષ બીજા તબક્કાનો મોટો પડકાર છે. 13 રાજ્યોની 97 બેઠક માટે ગુરુવારે મતદાન યોજવાનું છે અને ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર પાસે સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે, આ તબક્કામાં જે ઉમેદવારો ઉભા છે તેનો ક્રિમિનલ રેકોર્ડ અત્યંત … Read More

Most Viewed News
VOTING POLL