તંત્રી-સ્થાનેથી

  • default
    સ્ટાર્ટ અપમાં રૂપાણી સરકારનો ‘જય હો’

    ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારી ચાલી રહી છે અને આ તૈયારીને બળ મળે તેવા સમાચારો આવ્યા છે. એક અહેવાલમાં ઊભરતા સાહસિકોને સ્ટાર્ટ-અપ વિકસાવવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાને મામલે ગુજરાત દેશનાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. સ્ટાર્ટ-અપની પોલિસી, ઊભરતા હબ, નવીનીકરણ, નવીનીકરણને પ્રાેત્સાહન, નેતૃÒવની પ્રાિપ્ત અને સંદેશવ્યવહાર સહિતની સગવડ પૂરી પાડવાની બાબત Read More

  • default
    ગરીબ દેશના સમૃધ્ધ પક્ષો

    પ્રજાની સેવા કરવાના નામે જાહેર જીવનમાં આવતા લોકો થોડા સમયમાં જ ધનિક થઇ જાય છે તે બધા જાણે છે.રાજકીય પક્ષો પણ નાણાં ભેગા કરવામાં કોઈનાથી પાછળ નથી તે હમણાં જાહેર થયેલા આંકડાઆે ઉપરથી ચોક્કસ કહી શકાય.ભાજપ અને કાેંગ્રેસ તેનું ઈલેક્શન ફંડ મોટા મોટા ઉદ્યાેગ ગૃહો પાસેથી મેળવે છે અને પછી તેમને પાછળ બારણેથી મસમોટા લાભ … Read More

  • default
    કમલનાથના નિર્ણયથી પ્રાંતવાદ ભડકશે ?

    મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદ સંભાળતાની સાતે જ કમલનાથનાં નિવેદન પર વિવાદ પેદા થઇ ગયો છે. કમલનાથે આરોપ લગાવ્યો કે મધ્યપ્રદેશની મોટા ભાગની નોકરીઆે ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકો લઇ જાય છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશની 70 ટકા નોકરીઆે અહીનાં લોકોને મળવી જોઇએ. તેમણે આ નિવેદન સાથે જ સવાલ પેદા થઇ ગયો છે કે શું કાેંગ્રેસી કમલનાથ મહારાષ્ટ્રમાં સક્રીય … Read More

  • default
    ખેડૂતોની દેવા માફી એટલે હાથવગું હથિયાર

    વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાતના વાયદા પછી હવે ખેડૂતો તેના અમલની રાહ જોઈ રહ્યા છે. રાજકીય વાયદાઆે કેટલા પળાય છે, તે તો સૌ જાણે છે. પણ ખેડૂતોના દેવા માફ કરવાના વચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.ખેડૂતોના દેવા માફ કરીને દેશના અર્થતંત્ર પર બોજો વધારવો, દેશની નાણાકીય ખાધમાં વધારો થાય, એકતરફ બેંકોની કથળેલી હાલત … Read More

  • default
    ભાજપને રાફેલ બ્રાન્ડ આેક્સિજન

    ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ વિમાનની ખરીદીના નિર્ણયની પ્રqક્રયા અંગે શંકા કરવાનું કોઇ કારણ નથી એમ જણાવીને સુપ્રીમ કોર્ટે રુ.58,000 કરોડના સોદામાં કથિત ગેરરીતિની તપાસ કરવાની વિનંતિ કરતી બધી અરજી ફગાવી દેતા ભાજપને આેક્સિજન મળ્યો છે તેમ કહેવામાં અતિશયોકિત નથી. આ સોદામાં કોઈ ખાનગી કંપનીની વ્યાવસાયિક તરફેણ કરવામાં આવી હોવાના નક્કર પુરાવા નથી તેવું સ્પષ્ટ … Read More

  • default
    ન્યાયાધીશના મંતવ્યથી વિવાદ

    સામાન્ય રીતે ન્યાયધીશો જાતિ કે ધર્મ અંગે કોઈ પ્રકારની ટિપ્પણી કરતા હોતા નથી પણ તાજેતરમાં મેઘાલય હાઇકોર્ટના ન્યાયધીશે હિન્દુરાષ્ટ્ર શબ્દ પ્રયોગ કરીને એક નવા જ પ્રકારની ચર્ચાને જન્મ આપ્યો છે. આસામમાં નેશનલ રજિસ્ટર સિટિઝન્સના મુદ્દે મેઘાલય હાઇ કોર્ટના જજ સુદીપ રંજન સેને વ્યકત કરેલા હિન્દૂ રાષ્ટ્ર અંગેના આકરા મંતવ્યથી વિવાદ ઊભો થયો છે. એનઆરસીને ખામીયુક્ત … Read More

  • default
    રામમંદિર મામલે સંઘ-ભાજપ આમનેસામને ?

    દિલ્હીમાં ડંકો વગાડનારી સરકારે રામ મંદિર બાંધવાનું વચન પાળ્યું નથી તેવું જાહેરમાં કહીને આર.એસ.એસ.દ્વારા સરકાર સામે ખુંું યુધ્ધ શરુ કરી દેવામાં આવ્યું હોય તેવું લાગે છે. આર એસ એસના વરિષ્ઠ નેતા સુરેશ ભèયાજી જોશીએ ભાજપ પર અયોધ્યામાં રામ મંદિરના નિમાર્ણના વચનનું પાલન કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમણે એવી માગણી કરી હતી … Read More

  • default
    આ મોત માટે જવાબદાર કોણં ?

    પ્રજાને પાણી, રસ્તા, લાઈટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઆે આપવાની જવાબદારી જે તે તંત્રની છે પણ મહદઅંશે એવું જોવા મળ્યું છે કે આવી સુવિધાઆે આપવામાં તંત્ર નિષ્ફળ નીવડતું હોય છે અને તેને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. રસ્તાઆે પર ખાડાઆેને કારણે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 15,000 જણના થયેલા મોતને દેશની સુપ્રીમ કોર્ટે … Read More

  • default
    નિવૃિત્ત પછીના નિવેદન ‘બોમ્બ’

    ઉચ્ચ સરકારી અધિકારીઆે નિવૃત થાય પછી કોઈને કોઈ કારણોસર વિવાદી નિવેદનો કરીને લાઇમ લાઇટમાં રહેતા હોય છે અને સરકારને મૂંઝવણમાં મુકતા હોય છે. આવા અધિકારીઆેની યાદીમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી હમણાં જ નિવૃત થયેલા આેમપ્રકાશ રાવતનું નામ પણ ઉમેરાઈ ગયું છે. આ યાદીમાં નિવૃત જજ કુરિયન જોસેફનું નામ પણ કહી શકાય.આેમપ્રકાશ રાવતે પદ છોડéા … Read More

  • default
    નોટબંધીનું ભૂત

    પોતાની ચાેંકાવનારી કાર્યપ્રણાલી વિશે જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાંઅચાનક જ 500 અને 1000ની ચલણી નોટને ચલણમાંથી એક ઝાટકે હટાવવાનો નિર્ણય લઈ સૌને ચાેંકાવી દીધા હતાં. આ નિર્ણયને બબ્બે વર્ષ વીતી ગયા હોવા છતાં તેની કળ વળી ન હોય તેવી રીતે હજુ પણ દેશના અનેક પ્રખર અર્થશાસ્ત્રીઆે આ નિર્ણયને ખોટો જ ગણાવી રહ્યા છે. … Read More

Most Viewed News
VOTING POLL