તંત્રી-સ્થાનેથી

 • default
  વસુંધરા સરકારના વાયદાઆે

  છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂરું થઇ ગયું છે અને હવે સૌની નજર રાજસ્થાનના મતદાન ઉપર કેિન્દ્રત થઇ છે. 7 ડિસેમ્બરે રાજસ્થાનમાં મતદાન થવાનું છે. રાજસ્થાનમાં મધ્યપ્રદેશની જેમ જ ભાજપને એન્ટી Iકમબન્સીનો ડર સતાવી રહ્યાે છે. આમ તો વસુંધરા રાજેનો પાંચ વર્ષનો કાર્યકાળ કોઈ મોટા વિવાદ વગર પૂરો થઇ ગયો છે પણ આ … Read More

 • default
  રામમંદિરના વટહુકમ મુદ્દે ભાજપ ડિફેન્સીવ

  અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દાે હાલમાં ગરમાયેલો છે અને મોટાભાગના હિન્દૂ સંગઠનો સરકાર ઉપર મંદિરના બાંધકામ માટે વટહુકમ લાવવાનું દબાણ કરી રહયા છે પણ સરકાર હજુ આ મુદ્દે ડિફેિન્સવ લાગી રહી છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીજો કોઈ મુદ્દાે હોય કે ન હોય રામ મંદિરનો મુદ્દાે તો ચોકક્સ હોવાનો તે સ્પષ્ટ બની ગયું છે અને ઘણી ખરી … Read More

 • default
  માયાવતીએ બધાને ગૂંચવ્યા

  ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજવાદી પક્ષ-બસપ અને સમાજવાદી પક્ષ-સપ વચ્ચેનું મહાગઠબંધન માયાવતીના માયામાં ગુંચવાયું છે. મહાગઠબંધન માટે માયાવતી સ્પષ્ટ હા પણ નથી પાડી રહ્યાં કે ના પણ નથી પાડી રહ્યાં. સપ ઉત્તર પ્રદેશ લોકસભાની 80 બેઠકમાંથી 40 કરતા પણ વધુ બેઠક છોડવા તૈયાર છે અને બસપનાં અધ્યક્ષને આ સંદેશો પહાેંચાડી દેવામાં આવ્યો છે. આમ છતાં કોઈ … Read More

 • default
  કાશ્મીરમાં આઈએસનો પગપેસારો

  પાકિસ્તાન સાથેની કાશ્મીરની સરહદ સળગી રહી છે અને આતંકવાદીઆેનો ખાત્મો કરવા માટે ભારતીય સેનાએ આેપરેશન આેલઆઉટ શરુ કર્યું છે. સેનાએ આકરા પાણીએ આવીને 72 કલાકમાં 12 આતંકીઆેનો ખાતમો બોલાવી દીધો છે. કાશ્મીરના જુદા જુદા ભાગમાં ઘુસી આવેલા આતંકીઆે પોતાના મનસૂબા પાર પડે તે પૂર્વે જ સેનાએ તેમનો સફાયો બોલાવી દીધો છે પણ હજુ તેમનો પગપેસારો … Read More

 • default
  અયોધ્યામાં શાંતિની જરૂર

  અયોધ્યામાં રામમંદિર નિમાર્ણ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેનાના કાર્યક્રમોના ધમધમાટથી સ્થાનિક લોકોમાં સ્થિતિ બગડવાની આશંકાથી ફફડાટ ફેલાયો છે અને મોટા ભાગના લોકોએ રાશન એકઠું કરવાનું શરુ કરી દીધું છે. આ પ્રકારના કાર્યક્રમો સામે અયોધ્યાના વેપારીઆેએ વિરોધ કરવાનું એલાન આપ્યું છે.આવી સ્થિતિમાં 1992 જેવું જ ટેંશન ઉભું થયું છે. અને ભારેલા અિગ્ન જેવી સ્થિતિ રહેવાની … Read More

 • default
  સુષ્મા સ્વરાજનો ચાેંકાવનારો નિર્ણય

  એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં જેમની ગણના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે કરવામાં આવી હતી તે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે છે કે પોતે સ્વાસ્થ્યના કારણસર 2019ની લોકસભા ચૂંટણી નહી લડે તેવી જાહેરાત કરીને ઘણાને ચાેંકાવી દીધા છે એટલું જ નહિ પણ રાજકીય પંડિતો પણ જુદા જુદા ક્યાસ લગાવવામાં વ્યસ્ત થઇ ગયા છે. ભલે સુષ્મા સ્વરાજે … Read More

 • default
  વિધાનસભાની ચૂંટણીઃ કાેંગ્રેસમાં ખેંચતાણ

  છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના બેય તબક્કા પુરા થઈ ગયા છે અને હવે ફોક્સ મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર થયું છે. આ બંને રાજ્યમાં આ વખતે ભાજપ માટે મુશ્કેલી છે તેવા મીડિયાના અહેવાલો વચ્ચે કાેંગ્રેસ પણ આક્રમકઃ બની છે પણ તેના નેતાઆેમાં ચાલી રહેલી ખેંચતાણ પક્ષની આબરુ ધૂળધાણી કરી રહી છે. મધ્યપ્રદેશમાં જૂની પેઢીના નેતામાંથી દિિગ્વજયસિંહની હવે અવગણના … Read More

 • default
  પંજાબમાં આતંકવાદનો ફરી પગપેસારો

  અમૃતસરમાં થયેલા બોમ્બ વિસ્ફોટને કારણે સરકાર હચમચી ઉઠી છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, આ વિસ્ફોટ એક ધામિર્ક સંસ્થામાં થયો છે. સંત નિરંકારી મિશન એ એક આધ્યાિત્મક સંસ્થા છે અને તેમાં થયેલા વિસ્ફોટમાં 3 લોકોના જીવ ગયા છે. એક સમય એવો હતો કે, પંજાબમાં ત્રાસવાદ ભડકે બળતો હતો અને લગભગ રોજ ત્રાસવાદીઆેના હાથે … Read More

 • default
  સીબીઆઈને પ્રવેશબંધીઃ માઠા સંકેતો

  એક અણધાર્યા પગલામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને પિશ્ચમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતપોતાના રાજ્યમાં સીબીઆઈની તપાસ અને દરોડા ઉપર નિયંત્રણ મૂકી દીધા છે. ચંદ્રાબાબુ અને મમતાએ જે કર્યું છે એ કાયદા પ્રમાણે છે તેથી આ મામલે તેમની સામે આંગળી ચીધી શકાય તેમ નથી. સીબીઆઈની સ્થાપના દિલ્હી પોલીસ એસ્ટાિબ્લશમેન્ટ એક્ટ, 1946 હેઠળ થયેલી છે. આ … Read More

 • default
  મરાઠા અનામતનો દાવ

  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મરાઠા સમાજને પહેલી ડિસેમ્બરે ઉજવણી કરવા તૈયાર રહેવાની હાકલ કરી છે અને એ સાથે જ ગુજરાતમાં પણ અનામતનો મુદ્દાે ફરી ઉભો થયો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર 50 ટકાથી વધારે આરક્ષણ આપી ન શકાય ત્યારે મરાઠા સમાજને કઈ રીતે આરક્ષિત સમાજમાં આવરી લેવો તે ફડણવીસ અને રાજ્ય સરકાર માટે પડકારરુપ સાબિત … Read More

Most Viewed News
VOTING POLL