તનુશ્રી દતાએ મુંબઈ પોલીસને માની કરપ્ટ

June 14, 2019 at 11:44 am


તનુશ્રી દત્તાએ લગાવેલા શોષણના આરોપ મામલે નાના પાટેકરને મુંબઈ પોલીસે ક્લીટ ચીટ આપી દીધી છે. પરંતુ આ  મામલે નાના વિરુદ્ધ કોઈ પુરાવા નથી. ત્યારે નાના પાટેકરને ક્લિન ચિટ આપતા તનુશ્રી દત્તાએ નારાજગી વ્યક્ત કરતા મુંબઈ પોલીસ પર ભડકી છે. એક્ટ્રેસે નાના પાટેકર અને મુંબઈ પોલીસને ભ્રષ્ટ ગણાવી છે. નાના પાટેકરને ક્લીન ચિટ મળ્યા બાદ તનુશ્રી દત્તા મુંબઈ પોલીસ પર ગંભીર આરોપ લગાવી રહી છે. તનુશ્રીએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે ભ્રષ્ટ પોલીસ ફોર્સ અને લીગલ સિસ્ટમે એક એવા વ્યક્તિ નાના પાટેકરને ક્લીન ચિટ આપી દીધી છે જેના પર અગાઉ પણ અનેક મહિલાઓએ શોષણ અને ડરાવવા-ધમકાવવાનો આરોપ લગાવ્યો છે.

 

Comments

comments

VOTING POLL