તળાજા પાલિકામાં ટીકીટ ફાળવણી મામલે બન્ને પક્ષોમાં ભડકો

February 3, 2018 at 11:44 am


ભાજપ બ્રûસમાજને પાંચ ટીકીટ ન આપે તો એકપણ ભૂદેવ ઉમેદવારી નહી કરે મોડીરાત સુધી બેઠકોનો ધમધમાટ કાગ્રેસમાંથી કાપવા અને સમાવવાના મામલે ધમાસાણ – કેટલાકે મેન્ડેટ વગર પણ ફોર્મ ભર્યા
તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાનો આજે છેલ્લાે દિવસ છે, ત્યારે ભાજપ-કાેંગ્રેસ બંનેમાં હજુ ઉમેદવારો ફાઇનલ નથી તેમ કહીએ તો પણ ખોટું નથી. એક તરફ ટીકીટ ફાળવણીના મામલે ધમાસાણ સજાર્યું છે તો ભાજપથી નારાજ બ્રûસમાજે તાકીદની બેઠક બોલાવી હતી. બ્રûસમાજને એક જ ટીકીટ અપાતા આ મામલે પ્રદેશ અધ્યક્ષને પત્ર પાઠવી માગ નહી સંતોષાયતો બ્રûસમાજનો એકપણ યુવાન ભાજપમાંથી ચૂંટણી નહી લડે તેવી ચિમકી ઉચ્ચારી છે. સામાપક્ષે કાેંગ્રેસમાં પણ છેંી ધડીએ કમઠાણ જામેલ છે. જેના કારણે બળવાના એંધાણના ડરે ભાજપ-કાેંગ્રેસ ફફડી ગયેલ છે. જેથી છેંી રાત્રે પણ નામો ફાઈનલની યાદી પ્રસિધ્ધ કરી શકાય ન હતી. આજે ઉમેદવારી નાેંધાવવાનો છેલ્લાે દિવસ છે ત્યારે બન્ને પક્ષોએ આખરે કોને મેદાનમાં ઉતાર્યા છે તે સાંજે સ્પષ્ટ થઇ જશે.
ટીકીટ ફાળવણીના મામલે તળાજામાં અંદરો-અંદરનો રાજકીય જંગ જામ્યો છે. બંને પાર્ટીઆે દ્વારા મોટાભાગના ચહેરાઆે પસંદ કરી ઉમેદવારી પત્રક તૈયાર કરવાની સૂચના આપી દિધી હતી. આ સુચનાનાના પગલે ભાજપ પક્ષમાંથી ભૂદેવોએ માગ્યા પ્રમાણેની ટીકીટ ન મળ્યાના અણસાર મળતા ભૂદેવોમાં રોષ ફેલાયો હતો. બ્રûસમાજના તળાજા શહેર-તાલુકાના પ્રમુખ ભાવેશભાઈ જાની, હર્ષદભાઈ સહિતના આગેવાનોની તાકીદે મળેલ બેઠકમાં સમાજના લેટરપડે ઉપર પ્રદેશ-જિલ્લા ભાજપ અધ્યક્ષને પત્ર પાઠવ્યો હતો જેમાં પાંચ ટીકીટ આપવા માટેની માગ કરી છે. જો માગ નહી સંતોષવામાં આવે તો ભાજપમાંથી બ્રûસમાજનો એકપણ ઉમેદવાર ટીકીટ નહી લે તેવી ખુંી ધમકી અપાઈ છે. જો કે, આજે આખરે શું થાય છે તે બપોર બાદ ખબર પડશે.
બ્રûસમાજ લાલધુમ થયાના મામલે નિરીક્ષક આર.સી.મકવાણા તળાજા દોડી આવ્યા હતા. તેઆેએ મસલતોનો દોર શરૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નં.6માં ભાજપે એક ટીકીટ ફાઈનલ કરી છે. અન્ય વોર્ડમાં પણ ટીકીટ આપવા માટે મનોમંથન સ્થાનિક અને મોવડીઆે સાથે ચાલી રહ્યું છે. ફાઈનલ યાદી હજુ તૈયાર નથી થઈ તે છેંી ધડી એ જ થશે તેમ જણાવ્યું હતું તો વોર્ડ નં-2માં પણ છેંી ઘડીએ વિવાદ વક્ર્યો હોઈ ભાજપમાંથી તેવું જાણવા મળી રહ્યું છે.
સામાપક્ષે કાેંગ્રેસમાં પણ બંધુ જ સમૂસૂતરૂં નથી. કાેંગ્રેસના જે ચહેરાઆે ફાઈનલ માનવામાં આવતા હતા. તેનોના કેટલાંકને કાપીને અન્ય ચહેરાઆેને સમાવી ઋણ મૂકવવાના મામલે કાેંગ્રેસમાં ધમાસાણ શરૂ થયુ હતુ. ગઇકાલ બપોરથી શરૂ થયેલા ધમાસાણના પગલે ધારાસભ્ય, જિ.પં.ના સદસ્યો અને સ્થાનિક આગેવાનોની બેઠકનો ધમધમાટ શરૂ થયો હતો. જ્યાં રીસામણા-મનામણાના દૌર વચ્ચે વોર્ડ નં.5ના કાેંગ્રેસમાંથી ફાઈનલ મનાતા ત્રણ વ્યિક્તએ મેન્ડેટ વગર પોતાનું ફોર્મ ભરી દિધું હતું. જો મેન્ડેટ ન મળે તો અપક્ષ પેનલ સાથે લડી લેવાની વેતરણ પણ શરૂ થઈ છે. આવા કારણોસર કાેંગ્રેસ પક્ષે પણ મોડીરાત સુધી બેઠક અને ફોન પણ રાજકીય ધમાસાણ જામેલ હોઈ સત્તાવાર ઉમેદવારોની એકપણ વોર્ડની યાદી ભાજપ કે કાેંગ્રેસ બહાર પાડી શકી ન હતી.

Comments

comments

VOTING POLL