તા. 10 ફેબ્રુ.થી જામનગર અને દ્વારકામાં એરઆેડીસાની ફલાઇટ શરૂ થશે

February 3, 2018 at 11:26 am


આગામી તા. 10 ફેબ્રુઆરીથી એર આેડીસા દ્વારા જુદા જુદા શહેરોમાં ફલાઇટની સુવિધા આપવામાં આવશે, જામનગર ઉપરાંત દ્વારકા શહેરને પણ આ ફલાઇટનો લાભ મળશે તેમ જાણવા મળેલ છે. મોટા શહેરોને નાના શહેરો સાથે જોડવા માટે ઉડાન યોજના અમલમાં મુકવામાં આવી છે ત્યારે આગામી તા. 10 થી જામનગર, દ્વારકા, મુંદ્રા, દીવ, સુરત, ભાવનગર સહિતના ગામોને આ યોજનામાં આવરી લેવાશે, સુરત-ભાવનગર વચ્ચે 19 સીટરનું બ્રીજ એરક્રાફટ ઉડાવવામાં આવશે.

Comments

comments

VOTING POLL