ત્રંબા ગામે ભાદરવી અમાસના મેળામાં હજારો લોકો ઉમટયા

September 10, 2018 at 12:32 pm


રાજકોટ નજીકના ત્રંબા ગામે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સાનીધ્યમા યોજાયેલ ભાદરવી અમાસના મેળામા હજારોની સંખ્યામા મેળા રસીકોની હાજરી જોવા મળી હતી ત્યારે બે દિવસ પુર્વેજ રાજકોટનો જીવાદોરી સમાન આજીડેમ ભરવા ત્રંબામા નર્મદાના નીર છોડાયા હતા તેથી કોરી ધાકડ રહેલી ત્રંબાની ત્રીવેણી નદી ભરાઈ હતી અને મેળા રસીકોએ આ નદીમા ન્હાવાની મજા લીધી હતી અને હજારો લોકોએ પોતાના હાથપર બાંધેલ રાખડીઆેને આ પાણીમા પધરાવી હતી સાથેજ મેળામા રહેલ અવનવી રાઈડ્સ અને ચટાકેદાર જમવાની આઈટમોનો સ્વાદ માÎયો હતો મેળામા લોકોની એટલી ભીડ ઉમટી હતી કે ચાલવુ પણ મુશ્કેલ બન્યુ હતુ ત્રીવણી નદીના કિનારે આવેલ શીવના પીપળે લોકોએ પીતૃ મોક્ષાર્થે પાણી રેડéુ હતુ મેળામા કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંધોબસ પણ ગોઠવાયો હતો

Comments

comments

VOTING POLL