દલિત યુવાનની હત્યામાં હોસ્પિટલ ચોકમાં ચકકાજામ

May 22, 2019 at 3:31 pm


કોટડાસાંગાણીના માણેકવાડા ગામે રહેતો રાજુ નાનજી સોંદરવા નામના દલિત યુવાનની હત્યાના મામલે ધારાસભ્ય સહિતના દલિત અગ્રણીઓ સહિતના લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. દરમ્યાન હોસ્પિટલ ચોકમાં ચકકાજામ કરતા નાયબ કલેકટર તેમજ ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. દલિત સમાજે યુવાનની હત્યા અંગે પરિવારજનોને સહાય તેમજ ન્યાયીક તપાસની માગણી સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. જે બાબતે અધિકારીઓ સહિતનાઓએ મામલો થાળે પાડવા કાર્યવાહી કરી હતી.

Comments

comments

VOTING POLL