દવા ખરીદતા પહેલા તેના પર રહેલી લાલ લાઈન વિશે જાણો,

June 26, 2018 at 7:18 pm


મેડિકલ સ્ટોર્સ પર મળતી દવાને લઈને એક મોટી વાત સામે આવી છે. દવાના પેકેટ પર એક લાલ પટી જોવા મળે છે. તમને ખબર છે આ લાલ પટીનો મતલબ શું થાય છે? આના પર ઘણા પ્રકારની માન્યતાઓ છે જેને દૂર કરવી ખુબ જ જરૂરી છે.દવા પર લખેલી Rx નો મતલબ એ છે કે આ દવાનો ઉપયોગ ફક્ત ડોક્ટરની સલાહ અનુસાર કરવો. જો તમે આવો નહિ કરો તો દવા તમારા શરીરને નુકશાન પણ કરી શકે છે. દવા પર જો Rx લખેલો જોવા મળે તો સમજી લેવું કે પહેલા ડોક્ટરની સલાહ લેવી પછી દવાનો ઉપયોગ કરવો. ઘણીવખત દવા મેડિકલ સ્ટોરમાંથી પણ આપણે લઈએ છીએ જેમાં લાલ પટી નથી હોતી. તમને જણાવી દઈએ કે લાલ પટી વાળી દવા ફક્ત ડોક્ટર જ વેચી શકે છે. જો મેડિકલની દુકાનમાંથી લાલ પટીવળી દવા આપે છે તો સાવધાન રહેવું

Comments

comments