દામનગર પોલીસે લૂંટ, ઘરફોડ ચોરી કરતી ગેંગને ગણતરીના દિવસોમાં ઝડપી લીધી

February 23, 2018 at 11:28 am


અમરેલી જીલ્લા પોલીસ વડા જગદીશ પટેલ અને ડી.વાય.એસપી.મોણપરાના માગે દશેન અને સુચનાને પગલે દામનગર પી.એસ.આઈ એન.જી.ગોસાઈને આરોપીને ઝડપવા સફળ ઓપરેશન કરેલ તાજેતરમાજ દામનગરના ઘામેલ ગામે પટેલના ઘરે કરેલ લુંટ અને ઘાડ તેમજ દામનગરમા પણ ઘરફોડ ચોરી કરીને નાસી જવામા સફળ થયેલ બાદમા દામનગર પી.એસ.આઈ એન.જી.ગોસાઈએ વોચ રાખતા 3 આરોપીઓને પકડવામા સફળતા મળેલછે જેમા મનોજ બચુ સાથળીયા ઉ.વ 30 રહે મોરબા તા.ગારીયાઘાર, રાજુ ઘીરૂ વેગડ ઉ.વ 22 મુળ ભાવનગર હાલ પરબડી જી.ભાવનગર, દુલા રામજી રાજકોટીયા ઉ.વ 30 રહે મોરબા તા.ગારીયાઘાર આમ ઞણેય આરોપીઓની ગઈકાલે દામનગર પી.એસ.આઈ એન.જી ગોસાઈ તથા સ્ટાફના પોપટલાલ,અજીતદાન ગઢવી ,ભુજબલદાન ગઢવી ,કાલાવડીયા અને મારૂ ભાઈએ સફળ ઓપરેસન કરી ઞણ આરોપીઓને ઝડપી પાડેલછે આ અંગે આગળની કાયેવાહી દામનગર પી.એસ.આઈ એન જી ગોસાઈ ચલાવી રહયાછે….તેમજ આરોપી ઘણ સમયથી ભાવનગર અને અમરેલી જીલ્લા સહીત ગુજરાતમા કઈ કઈ જગયાએ લુંટ ચોરી ઘરફોડ ચીલ ઝડપ જેવા ગુના કરેલછે કે નહી તે અંગેની તપાસ શ કરી છે.

Comments

comments