દિલ્હીની હોટલમાં અિગ્ન કાંડઃ 17ના મોત

February 12, 2019 at 9:27 am


દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં આવેલી હોટલ અપિર્ત પેલેસમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા આેછામાં આેછા 17 લોકોના મોત થયાનું બહાર આવ્યું છે. આ પૈકી મોટા ભાગના લોકોના ગુંગળાઈ જવાથી બે જણાના ચોથા માળેથી છલાંગ લગાવતા મોત થયા હતાં. વહેલી સવારે ચાર વાગ્યે આગ લાગતા રીતસરની દોડધામ અને ચીસાચીસ થઇ ગઇ તી. આ અકસ્માતમાં બે લોકોએ જીવ બચાવવા ચોથે માળથી કૂદકો મારાત મોત નીપજ્યું છે. આમ અત્યાર સુધીમાં એક બાળક સહિત 17 લોકોના મોતના સમાચાર છે. જ્યારે આગની ઝપટમાં દાઝવાથી 7 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની હાલત પણ ગંભીર બતાવવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે હોટલના સૌથી ઉપરના માળે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 26 ગાડીઆેએ કોઇપણ રીતે આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ હજુ રેસ્કયૂ આેપરેશન ચાલુ છે.

મળતી માહિતી પ્રમાણે કરોલબાગની હોટલ અપિર્ત પેલેસમાં આગ સવારે અંદાજે ચાર વાગ્યે લાગી. લોકો Kઘમાં હતા એટલે ખબર જ ના પડી કે શું થયું અને આગ ફેલાતી ગઇ. ત્યારબાદ લોકોમાં દહેશત ફેલાય ગઇ. ચીફ ફાયર આેફિસર વીપીન કેંતાલના મતે બે લોકો બિિલ્ડંગ પરથી કૂદી પડéા તે બંનેના મોત થયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મોત થયા છે.

જે હોટલમાં આગ લાગી છે તે કરોલબાગ સ્થિત હોવાનું તેમજ તેનું નામ અપિર્ત પેલેસ હોવાનું માલુમ પડéું છે. આ હોટલમાં 40 રુમ આવેલા છે. પ્રાથમિક અંદાજ એવો લગાવવામાં આવ્યો છે કે આગ શોર્ટ સકિર્ટને કારણે લાગી હોઈ શકે છે. ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફાયર આેફિસર સુનીલ ચૌધરી એ કહ્યું કે આગ પર સવારે લગભગ 8 વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લીધો હતો. આ અકસ્માતમાં મરનાર લોકોના મૃતદેહ પણ બહાર નીકાળી લીધા છે. બચાવ કાર્ય હાલ ચાલુ છે. અંદાજે 30 લોકોને હોટલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે.

સુનિલ ચૌધરીએ કહ્યું કે, આજે વહેલી સવારે કરોલ બાગની હોટલ અપિર્ત પેલેસમાં લાગેલી આગમાં 17 લોકોનાં મોત થયા છે. આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

Comments

comments

VOTING POLL