દિવાળી પૂર્વે સ્વચ્છ દિવાળી પખવાડિયું ઉજવશે મનપા

October 10, 2019 at 5:58 pm


Spread the love

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરુપે દિવાળી પહેલા તારીખ 11 આેક્ટોબરથી 26 આેક્ટોબર સુધી સમગ્ર શહેરમાં સ્વચ્છ દિવાળી પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.