દિશાના ઇન્સ્ટાગ્રામ ઉપર 13 મિલિયન ફોલોઅસૅ થઇ ગયા

September 11, 2018 at 6:53 pm


ખુબસુરત દિશા પાટનીને બાેલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મારફતે બાેલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા સાેશિયલ મિડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે સાેશિયલ મિડિયા પર વધારે હોવાથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 13 મિલિયન ફોલોઅસૅ રહેલા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે પાેતાના ખુબસુરત, હોટ, અને બાેલ્ડ ફોટો હમેંશા ફેન્સમાં શેયર કરતી રહે છે. આ જ કારણસર તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેની હોટનેસ અને ખુબસુરતીના કારણે ચાહકોમાં તે દિન પ્રતિદિન લોકપ્રિય થઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલા દિશાના ફોટો અને વિડિયો પર લાખો લાઇક્સ અને કોમેન્ટ કરવામાં આવી રહ્યાા છે.દિશાએ હવે ઇન્સ્ટાગ્રામ પર પાેતાના લેટેસ્ટ પાેસ્ટમાં એક બુમરેંગ વિડિયો રજૂ કયોૅ છે. જેમાં તે ખુબસુરત અને બાેલ્ડ નજરે પડી રહી છે. અલબત્ત આ વિડિયો એકદમ નવો નથી પરંતુ તે વધારે જુનાે પણ નથી. દિશાના બુમરેંગ વિડિયોને 10 લાખથી વધારે લાઇક્સ મળી ચુક્યા છે. મોટી સંખ્યામાં લોકો આના પર કમેન્ટ કરી રહ્યાા છે. તેની ખુબસુરતીની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. દિશષાએ બાેલિવુડમાં એન્ટ્રી કરતા પહેલા તે વર્ષ 2015માં તેલુગુ ફિલ્મમાં નજરે પડી હતી. ત્યારબાદ તે ધોની પર બનેલી ફિલ્મમાં નજરે પડી હતી. તે ચાઇનીઝ કુંગ ફુ ધ યોગામાં પણ નજરે પડી હતી. હાલમાં તે સલમાન ખાનની સાથે ભારત નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મને હાલના કાર્યક્રમ મુજબ વર્ષ 2019માં રજૂ કરવામાં આવનાર છે. આશાસ્પદ દિશાની બાેલબાલા હાલમાં વધી છે.

Comments

comments

VOTING POLL