દિશા ટાઇગરના પરિવારને પણ ખુબ પસંદ : અહેવાલ

August 28, 2018 at 8:38 pm


ટાઇગર શ્રાેફ અને દિશા પટની વચ્ચે પ્રેમ સંબંધને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. જો કે બાગી-2 ફિલ્મ બાેક્સ આેફિસ પર સફળ રહ્યાા બાદ તેમના સંબંધોને લઇને ગરમી વધી ગઇ છે. બન્નેની જોડીને તમામ ચાહકોએ ખુબ પસંદ કરી હતી. બીજી બાજુ જેકીના પરિવારના સÇયોને દિશાને લઇને કોઇ વાંધો નથી. એમ પણ કહેવામાં આવી રહ્યાુ છે કે ટાઇગર અને દિશા એક સાથે રહેવા પણ જઇ રહ્યાા છે. જો કે ટાઇગર અને દિશા દ્વારા આ સંબંધમાં કોઇ વાત કરવામાં આવી નથી. જો કે જુદા જુદા પ્રસંગે બન્નેના ફોટો સાથે સપાટી પર આવતા રહે છે. ભારે પ્રેમ સંબંધને લઇને શરૂ થયા બાદ હવે નવી નવી વિગતાે ખુલી રહી છે. બીજી બાજુ પ્રેમ સંબંધના હેવાલ આવ્યા બાદ પિતા અને વિતેલા વષોૅના સ્ટાર અભિનેતા જેકી શ્રાેફે પાેતાની પ્રતિક્રિયા આપી છે. જેકીએ કહ્યાુ છે કે ટાઇગર હજુ બાળક તરીકે છે. બીજી બાજુ ટાઇગરની માતા આઇશાએ ટાઇગર અને દિશાના પ્રેમ સંબંધને લઇને કરવામાં આવી રહેલી અટકળો વચ્ચે કહ્યાુ છે કે ટાઇગર મોટા ભાગે તેમની સાથે જ રહે છે. જેકીએ કહ્યાુ છે કે જો ટાઇગર આ અંગે વિચારે છે તાે તેમાં અમને કોઇ વાંધો નથી. જેકીએ કહ્યાુ છે કે તમામ લોકો લાફિ પાર્ટનરને શોધે છે. લગ્ન કરે છે. સાથે સાથે સેટલ થાય છે. જો ટાઇગર પણ આ અંગે વિચારે છે તાે અમને તેમાં કોઇ વાંધો નથી. બાેલિવુડમાં બન્ને સ્ટાર નવા છે અને આશાસ્પદ તરીકે પણ દેખાઇ રહ્યાા છે. ટાઇગર શ્રાેફે પાેતાની બાેલિવુડ કેરિયરની શરૂઆત હિરોપંતિ મારફતે કરી હતી. જે બાેક્સ આેફિસ પર સરેરાશ સફળતા મેળવી લેવામાં સફળ રહી હતી. જો કે આ ફિલ્મ બાદ તેની કોઇ ફિલ્મ સફળ સાબિત થઇ નથી. જ્યારે આ ફિલ્મ મારફતે કેરિયર શરૂ કરનાર કૃતિ સનુન બાેલિવુડમાં મોટી સ્ટાર તરીકે હવે ઉભરી રહી છે. તેની પાસે મોટા બેનરની ફિલ્મો પણ છે.

Comments

comments

VOTING POLL