દુષ્કર્મ આચરવાના ઇરાદે મહીલા પર નિર્લ હત્પમલો કરનાર શખ્સને ર વર્ષની સજા

April 19, 2019 at 2:53 pm


મહત્પવા પ્લાન્ટ સ્ટેશનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે મહીલાને ઘેર બોલાવી દુષ્કર્મ આચરવાના ઇરાદા સાથે તેણી પર નિર્લ હત્પમલો કરવાના કેસમાં મહત્પવા કોર્ટે ર વર્ષની સજા અને રૂપિયા ૧,૦૦૦નો દડં ફટકાર્યેા હતો.
કેસ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ મહત્પવા પ્લાન્ટ સ્ટેશનમાં મેનેજર તરીકે ફરજ બજાવતો કંવરજી વાલાભાઇ કળથીયાએ પ્લાન્ટ સ્ટેશનમાં રોજમદાર તરીકે કામ કરતી મહીલાને ઘરકામના બહાને ગત તા.૧૭૮ર૦૦૩ના રોજ ઘેર બોલાવી તેણી પર દુષ્કર્મ આચરવાના ઇરાદે નિર્લ હત્પમલો કર્યાની ફરીયાદ મહીલાએ મહત્પવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ મહત્પવાની એડીશ્નલ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા જજ જી.પી.જાનીએ કુંવરજી વાલાભાઇ કળથીયાને તકસીરવાન ઠરાવી ર વર્ષની સજા તેમજ રૂા.૧ હજારનો દડં અને જો દડં ન ભરે તો વધુ ૩ માસની સજા ભોગવવા હત્પકમ કર્યેા હતો

Comments

comments

VOTING POLL