દેરડીકુંભાજી ગામે પગપાળા ચાલીને જતાં યુવાનને બસચાલકે હડફેટે લેતાં મોત

April 9, 2018 at 11:44 am


ગોંડલ તાલુકાનાં દેરડીકુંભાજી ગામે ગત તા૧ ના સાયલા તાલુકાના ગઢ શિરવાણિયા રહેતા દિલીપભાઈ અમરાભાઇ ખવડ અને તેના મિત્ર માવજીભાઈ અતુલભાઇ ગોયલ ઘોડી ખરીદી કરી પગપાળા ચાલીને જઈ રહ્યા હોય ઉદય ટ્રાવેલ્સ બસ નંબર જીજે ૧૪ ઝેડ૦૦ ૩૪ ના ચાલકે દિલીપભાઇ ખવડ ને અડફેટે લેતા સારવાર માટે કુકાવાવ બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા યાં તેનું મોત નિપજતાં આજે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે

Comments

comments