દેવભૂમિ દ્વારકામાં લોક રક્ષક ભરતી પરિક્ષા સબબ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

November 28, 2018 at 11:13 am


લોક રક્ષક ભરતી-2018, દ્વારા લોક રક્ષકની ભરતી માટેની સ્પભર્ધાત્મદક પરીક્ષા તા.02-12-2018(રવિવાર)ના રોજ 3 થી 4 કલાક સુધીના સમય દરમ્યાીન યોજવામાં આવનાર છે. જે પરીક્ષા આપવામાં અડચર થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નવપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વઅરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહાેંચવાથી તેજસ્વીપ વિદ્યાથ}આેને નિયમોનુસાર પરીક્ષા આપતા હોય તેઆેને માનસીક પરીતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઆે શાંતીપુર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્ય વસ્થાાની પરિિસ્થઆતી જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લાન મેજીસ્ટ્રે શ્રી દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રુએ જાહેરનામું પ્રસિધ્ધથ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાન લોક રક્ષકની ભરતી માટેના પરીક્ષા કેન્દ્રાે ની આજુબાજુના 100 મીટરના વિસ્તા્રમાં તા.02-12-2018ના રોજ સવારના 11 થી 4 કલાક સુધી કોપીયર મશીન દ્વારા ઝેરોક્ષ અને કોપીનો વ્ય વસાય કરતા ધંધાથ}આે તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી / અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ કોપીયર મશીનો બંધ રાખવા. પરીક્ષા કેન્દ્રાેામાં કોઇએ મોબાઇલ ફોન કે અન્યધ કોઇ કોમ્યુશનિકેશનના ઇલેકટ્રાેનિકસ સાધનો/ ઉપકરણો સાથે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવેલ છે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Comments

comments