દેવભૂમિ દ્વારકામાં શ્રીજીની ભવ્ય પાલખી યાત્રા નીકળી, ભગવાન દ્વારકાધીશે સમી પૂજન કર્યું

October 9, 2019 at 11:52 am


શ્રીજીના બાલસ્વરૂપને પોલીસ દ્વારા ગાર્ડ આેફ આેનર આપવામાં આવ્યું

પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં દર વર્ષ ની પરંપરા મુજબ દશેરાનાં દિવસે ભગવાન દ્રારકાધીશ શં પૂજન કરે છે. સાથે વેપારી વર્ગ પણ જોડાય છે.પરંપરા મુજબ જ ભગવાન દ્વારકાધીશજીના ઉત્સવ્ સ્વરુપ એવા ગોપાલ મહારાજ સમી પૂજન કરવા આજે વિજયા દશમી દશેરાના પાવન અવસરે દ્વારકાધીશ મંદિરેથી ઢોલ નગારા અને શુરવલી સાથે સાંજે પૂજન સામગ્રી સાથે પાલખીયાત્રામાં બહાર સમીના વૃક્ષ પાસે પૂજન કરવા નીકળ્યા હતા.પોલીસ જવાનો દ્વારા ગાર્ડ આેફ આેર્નર અઅપાયું હતું.

શાંાેક્ત કથન મુજબ જ્યારે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ માટે જતા હતા ત્યારે અં-શં જે શકિતના પ્રતીકો છે તેને ક્યાં રાખવા એ સમસ્યા હતી.કારણ કે શકિત મન પડે તેમ ન રાખી શકાય .એટલા માટે ભગવાન દ્વારકાધીશએ પાંડવો ને આજ્ઞા આપી કે તમે સમીના વૃક્ષને આપના અંાે-શંાે સાેંપી દો.જેના કારણે આપનો શિક્તની વૃધ્ધિ થશે એજ પરંપરા પ્રમાણે આપનો આપણી શકિત ,વ્યાપાર વગેરે સમીને સાેંપી હતી.આ પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ ખુદ બાળસ્વરુપે પાલખીયાત્રામાં બેન્ડવાજા સાથે નીકળે છે.અને બહાર સમીના વૃક્ષ સુધી પહાેંચે છે.જ્યાં સમીપુજન કરે છે.જેથી સમીપુજન કહેવામાં આવે છે.વિજયા દસમી ના પાવન અવસરે શહેરના વેપારીઆે પણ દર વર્ષની જેમ સમી પૂજનમાં જોડાયા હતા અને પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ પૂજા વિધિ કરીને વેપાર ધંધાની વૃધ્ધિ માટે પ્રાથર્ના કરી હતી.

Comments

comments