દ્દેવભૂમિ દ્વારકા જિલ્લા ના સલાયા બંદર નું એક વહાણ ખરાબ વાતાવરણ ના કારણે યમન નજીક ડૂબયું…

May 24, 2018 at 8:51 pm


Spread the love

શરજહાં થી કાર્ગો ભરી સલાયા નું આતા એ ખ્વાજા રજી. નંબર VRL 293 જહાજ યમન પોર્ટ થી સિકોતેર બંદર તરફ જતું હતું…
રાત્રે ખરાબ વાતાવરણ અને વરસાદ માં આ વહાણ ડૂબયું…
આ વહાણ માં 9 ખલાસી હતા અને તેમાંથી 5 ખલાસી હાલ સંપર્ક માં જ્યારે 4 ની શોધખોળ ચાલુ…
આ વાવાઝોડા માં સલાયા ના અન્ય
1) સફીના અલ ખીજર
2) જુનેદી
3) મહેબૂબે હાસમી
તેમજ સિકા નું નુરે ઇસ્માઇલ નામનું જહાજ પણ સંપર્ક વિહોણું થયું છે…