દ્વિચક્રી વાહનોની નવી સિરીઝ ડીજેનો પ્રારંભ

February 22, 2019 at 2:51 pm


પ્રાદેશિક વાહન વ્યહવાર કચેરી, ભાવનગર દ્વારા િદ્રચક્રી મોટર સાઇકલ માટેની નવી સિરીઝ -04- 0001 થી 9999 બહાર પાડવામાં આવનાર છે.આ સિરીઝમાં પસંદગીના નંબર મેળવવા માટેની ઇ-આેકશન પ્રqક્રયાનો આગામી તા.5/3/2019 થી પ્રારંભ થશે. આ માટે અરજદારે તા.12/3/2019 સુધીમાં આેનલાઇન અરજી કરવાની રહેશે. ઇ-આેકશન માટે બિડિ»ગ કાર્યવાહી તા. 13/3/2019ના રોજ સવારે 10.00 થી તા.16/3/2019ના રોજ સાંજે 4.00 વાગ્યા સુધી યોજાશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરાશે. પસંદગીના નંબર મેળવવા માટે ઇ-આેકશનમાં ભાગ લેવા ઇચ્છતા વાહનધારકો ઃ//../ વેબસાઇટ પર યુઝર આઇડી બનાવી હરાજી પ્રqક્રયામાં ભાગ લઇ શકાશે તેમ પ્રાદેશિક વાહનવ્યહવાર અધિકારી, ભાવગનરની યાદીમાં જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL