‘ધકધક’ ગર્લ માધુરી દીક્ષિત નેનેના શૂરો ગુંજશે બોલિવુડમાં, અભિનય બાદ હવે અજમાવશે સિંગિંગમાં હાથ

April 13, 2019 at 1:03 pm


લોકપ્રિય અભિનેત્રી માધુરી દીક્ષિત નેને પોતાના અભિનયથી તો જાણીતી છે જ. પરંતુ હવે આ લોકપ્રિય અભિનેત્રી સિંગિંગમાં પણ પગપેસારો કરે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

 

હાલમાં જ માધુરીએ તેની આગામી ફિલ્મનું ‘તબાહ હો ગયે ગીત’ કે જે પોતાના અવાજમાં ગાયેલું છે તે રિલીઝ કર્યું હતું, જેને લોકો દ્વારા ખુબ ચાહના મળી છે. માધુરી એક્ટ્રેસ, ડાનસર અને હવે સિંગર પણ બનવા જઈ રહી છે.

આ અંગે વધુમાં માધુરીએ જણાવ્યું હતું કે અભિનય અને નૃત્યના શોખ પુરા કાર્ય બાદ હવે તે પ્રોફેશનલ વેમાં સિંગિંગ તરફ પણ આગળ વધશે. જો કે માધુરીએ પેહલા પણ ગુલાબ ગેંગમાં રંગી સારી નામનું ગીત ગાયું હતું અને લોકોને તે પસંદ પણ પડ્યું હતું.

Comments

comments