ધર્મની માનેલી બહેન પાસે રાખડી બંધાવવા આવેલ ભાઇનો ગળામાં બેલ્ટ બાંધી આપઘાત

August 16, 2019 at 2:35 pm


ભાવનગર જિલ્લાના ગુંદી ગામના યુવાને શહેરના કચરચલીયા પરામાં ધર્મની બહેનના ઘરે રાખડી બંધાવવા આવ્યા બાદ કોઇ કારણોસર કમ્મરે પહેરવાનો બેલ્ટ ગળા પર બાંધી આપઘાત વ્હોરી લીધો હતો. ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી હતી. સી ડીવીઝન પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ગુંદી ગામે રહેતો

Comments

comments

VOTING POLL