ધાણીથરમાંથી સાત હજારનો દારૂ-બીયરનો જથ્થો મળ્યો

November 8, 2019 at 9:52 am


રાપર તાલુકના ઘાણીથર માંથી સાત હજારની ક્મિંતનો દા\ બિયરનો જથ્થો મળી આવ્યો હતો પણ આરોપી પોલીસની પક્ડથી દૂર રહૃો હતો
આદર્શ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું ક્ે ધાણીથર તરફ જતા રસ્તા ઉપર આવેલ મહાદેવ હોટલ પાસેથી \પિયા ૬,૯૨૫ ની ક્મિંતનો ૧૫ બોટલ અંગ્રેજી દા\ અને ૧૪ બીયરના ટીન નો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આરોપી ખીમાં જાદવ પોલીસની પક્ડથી દૂર રહૃો હતો

Comments

comments