ધોરડોમાં ગેરકયદે પેરાગ્લાઈડિંગ ક્રનાર બે સામે ફોજદારી

November 8, 2019 at 9:52 am


ક્ચ્છનાબોડર રેન્જમાં આવતા ખાવડા -ધોરડો માં મંજૂરી વગર ગેરકયદે પેરાગ્લાઈડિંગ ક્રનાર બે શખ્સો સામે પોલીસે ગુનો નોંધી ૨૦ લાખનો મુદ્દામાલ ક્બજે ર્ક્યો હતો
ખાવડા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું ક્ે ધોરડો ટેન્ટ સિટી ચાર રસ્તા પાસે ગેરકયદે મંજૂરી વગર પેરાગ્લાઈડિંગ ક્રનાર જયદેવ રાજીવ પાગે અને અને ભૂષણ પ્રકશ સોહલી સામે પોલીસે ગુનો નોંધીને આ પ્રતિબંધિત વિસ્તારમાંથી સફેદ ક્લરની ઇસુઝુ વી ક્રોસ ક્ંપની પીક્ અપ જીપ એમ એચ ૧૨ આર વાય ૪૨ ૯૧ તેમજ પેરાગ્લાઈડિંગ મશીન પેરાશુટ સહિત ક્ુલ રૃપિયા ૨૦ લાખનો મુદ્દામાલ ક્બજે ર્ક્યો હતો જયદેવ રાજીવ પાગે મહારાષ્ટ્રમાં વેટનરી ડોકટર જ્યારે ભૂષણ પેરાગ્લાઈડર છે આ બંને મહારાષ્ટ્રના છે પોલીસે બંને પાસે લાઇસન્સ માંગ્યા હતા પણ તેમની પાસે લાયસન્સ ન હતા અને મંજૂરી વગર ધોરડો ટેન્ટ સિટીમાં પેરાગ્લાઈડિંગ ક્રતા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ખાવડા અને ધોરડો બોડર રેન્જમાં છે અહીં પ્રતિબંધિત વિસ્તાર છે મંજૂરી વગર પેરાગ્લાઈડિંગ ક્ે ડ્રોન ઉડી શક્તું નથી અને મંજૂરી વગર પેરાગ્લાઈડિંગ ક્રતા પોલીસે બન્ને શખ્સો સામે કર્યવાહી ક્રી છે

Comments

comments