ધોરાજી ખાતે ઈમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયાની કામગીરી પૂરજોશમાં

September 12, 2018 at 11:30 am


ધોરાજી ખાતે ઈમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયાની કામગીરી પૂરજોશમાં

ધોરાજી ખાતે તાજીયા બનાવ ની કામગીરી પૂર જોસ માં ચાલી રહી છે થર્મોકોલ જિલાઇટીન તા અને જરી વગેરે નું ઉપયોગ કરી અને કલાત્મક તાજીયા બનાવ ની જીણવટ ભરી કામગીરી ને કારીગરો દ્વારા આખરી આેપ અપાઈ રહ્યાે છે ધોરાજી ખાતે 80 થી 100 જેટલા કલાત્મક તાજિયાઆે બની રહ્યા છે અને સૌરાષ્ટ્ર ખાતે ધોરાજી તાજીયા બનાવ નું નામાંકિત સ્થળ ગણાય છે અહી ના કારીગરો તાજીયા માં અનેક પ્રકાર ની વિવિધતા અને રંગ બે રંગી લાઇટિંગ કરી અને અનોખું આકર્ષણ ઉભું કરે છે આમ ધોરાજી માં પ્રથમ નંબર સૈયદ રુસ્તમ નો તાજીયો બનાવ માં પણ કારીગરો એ રાતદિવસ મહેનત કરી અને આખરી આેપ આપી રહ્યા છે તેમ સોનુ ગ્રુપ ના સભ્યો પણ કલાત્મક તાજીયા ની કામગીરી રાત દિવસ કરી રહ્યા છે અને તેલિયા માતમ 2 તાજીયા નું પણ કલાત્મક અને જીણવટ ભર્યું નક્સી કામ લેવાયું છે અને તેલિયા માતમ 2 નું તાજીયો શરીફભાઇ લુલાનિયા કિંગ ગોલવારા નવાઝ પટેલ હાજીભાઇ કિંગ ગોલવારા અહેમદ રઝા કાંગડા તોફીકભાઈ પટેલ સોયબ દુફાની મોઈઝ વિચિ નદીમ ખત્રી વગેરે કારીગરો દ્વારા તાજીયા ની કામગીરી ને આખરી આેપ અપાઈ રહ્યું છે.મુિસ્લમો નું નવું વર્ષ એટલે મોહરમ જીલહિજા માસ ના અંતિમ દિવસ માં ચન્દ્ર દર્શન થાય બાદ માં મોહરમ મુિસ્લમો ના નવા વર્ષ નું પ્રારંભ થાય આ વર્ષે મંગળવાર તા 11 ના રોજ મંગળવારે ચન્દ્ર દર્શન બાદ માં મોહરમ માસ નું પ્રારંભ થયું 11 રાત્રી સુધી દરેક મિસ્જદો માં યાસીન શરીફ પઢશે અને કરબલા ના ગાઝીઆે ના આમિર જન્નતી નો જવાનો ના સરદાર આલે નબી આેલાદ એ અલી સૈયદ ઇમામ હુસેન અને તેઆે ના બોતેર જાંનિસારો ની યાદ માં ખિરાજે અકીદત પેશ કરવા માં આવશે.

Comments

comments

VOTING POLL